એક ગાડીમાં ડિઝલ ખુટી ગયું એટલે ત્રણ કી.મી. ધક્કા મારી મારીને બધાં પેટ્રોલ પંપ પહોંચ્યાં…
વડીલ : સાંભળ, ટાંકી ફુલ કરાવી લેજે અને ડેકીમાં એક કેન પડ્યો હશે એ પણ ભરાવી જ લેજે…
યુવાન : પણ એ કેન તો ફુલ ભરેલો છે…
વડીલ : તો ધક્કા કેમ મરાવ્યા…???_
એને વાપરી નંખાય ને…!!_
યુવાન : અરે, એ તો ઇમરજન્સી માટે રાખ્યો છે ને…!!!
મિત્રો…
રોજિંદા જીવન દરમ્યાન આપણે પણ આવું જ કરીએ છીએ…!!!
કમાવા પાછળની દોટ…
ભેગું કરવાનો શોખ અથવા ઘેલછા…
ખરાબ સમયે કામ આવશે એવી ધારણાઓ માટે…
એટલાં બધા ઢસેડા કરીએ છીએ કે…
જીવનની સાચી રાઇડ માણી જ શકતાં નથી…
માટે જ મિત્રો…
આનંદથી જીવી લો…
મોજ કરો…
જીવન જીવી જાણો…
ફરી પાછો મહામુલો મનુષ્ય અવતાર…
મળે કે ન પણ મળે… !!_


















































