ચંપકલાલ જ્યારે બાળક હતા ત્યારે એમના કેટલાક ભવિષ્ય વિષયક સપનાઓ હતા.
જેમ કે ,જ્યારે તેમની 50ની ઉંમર થાય, ત્યારે તેમની પાસે મોટું મકાન હશે, ફેરારી કાર હશે, લોનાવાલા માં મોટ્ટુ ફાર્મ હાઉસ હશે, દેશ-વિદેશ ની યાત્રા કરશે.
આમાંથી માત્ર….
ચંપકલાલ નું એક જ સપનું સંપૂર્ણત: પૂરુંથયુ.
ચંપકલાલ આજે 50 વરસના થયા છે !!


















































