• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

કોરોના સંક્રમણ બાબતે ક્યાં સુધી એકબીજા પર દોષારોપણ કરતા રહીશું ?

શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

iGujju by iGujju
in i - ગુજ્જુ, જાણવા જેવું, યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
25 1
A A
0
29
SHARES
107
VIEWS
Share on WhatsappShare on Facebook

કોરોના મહામારીને આજે એક વર્ષ પૂરું થયું છે અને મને હવે એવું લાગી રહ્યું છે કે કોરોના એ કદાચ હજુ કશું જ હકારાત્મક આપણને શીખવાડ્યું નથી. આમ તો કોરોનાની શરૂઆતમાં મેં અનેક કોરોના ને લગતા પોસિટીવ આર્ટીકલ લખેલા જે લોકોએ અનહદ પસંદ પણ કરેલા. આપણે બધા લગભગ એક વર્ષ સુધી એવું બોલતાં અને સમજતા પણ રહ્યા કે કોરોના એ ઘણું બધું શીખવાડી દીધું છે. પરંતુ ખબર નહીં હવે મને એવું લાગી રહ્યું છે કે માણસ ક્યારેય કશું કાયમી ધોરણે શીખતો જ નથી. કટોકટીના સમયે મજબૂરીમાં હંગામી ધોરણે જરૂરી એવું કંઈ શીખે છે અને થોડા સમય પછી પાછો તે બધું ભૂલી હતો એવો ને એવો થઈ જાય છે.

અનહદ નકારાત્મકતા કોરોનાકાળમાં વર્તમાન સમયે અનુભવાઇ રહી છે. આપણે દરેક સતત કોરોના સંક્રમણ અંગે દોષનો ટોપલો બીજા પર ઢોળતા રહીએ છીએ. અનેક લોકોને તમે વાતો કરતા સાંભળ્યા હશે કે ચૂંટણીના કારણે કોરોના વધ્યો છે, વળી લોકો એમ પણ માને છે કે ચૂંટણી યોજવા માટે સરકારે કોરોના સંક્રમણ ડેટા છુપાવ્યા હતા અથવા ખોટા જાહેર કર્યા હતા. ક્યારેક તો થાય કે કોરોના સંક્રમણ અટકાવવા સરકાર જો કડક પગલાં જેવા કે હેવી પેનલ્ટી, લોકડાઉન અમલમાં મૂકે તો તે મેજોરીટી લોકોને માફક આવતું નથી કેમ કે બંનેમાં આર્થિક ફટકો પડે છે અને પૈસા વગરનું કે ઓછા પૈસાવાળુ જીવન કદાચ આપણને સૌને માફક આવતું નથી અથવા કહો કે આપણે તે માટે ટેવાયેલા નથી. હવે કામ પણ ન કરવું પડે અને આવક પણ અવરોધાય નહીં એ કેવી રીતે શક્ય બને?

સામાન્ય રીતે કોઈપણ ઓથોરિટી ઈમોશનલ નિર્ણયો લે તે જનસમુદાયને પસંદ પડતું હોય છે પરંતુ ખૂબ વ્યવહારિક કે સમગ્રની દ્રષ્ટિએ વિચારીને કોઈ કડક નિર્ણય લેવામાં આવે તે વ્યક્તિગત ધોરણે કદાચ પસંદ ન પડવાની શક્યતા વધી જતી હોય છે. જેમ કે ટ્રમ્પે જે તે સમયે દેશનો વિકાસ રુંધાઈ નહીં તે હેતુથી લાંબા સમય માટે લોકડાઉનને પસંદ નોહતો કર્યો તો લાગણીની દ્રષ્ટિએ તે નિર્ણય ટીકાપાત્ર બન્યો કે દેશના પ્રમુખને પ્રજા કરતા વધુ રસ આર્થિક સધ્ધારતામાં છે અને નરેન્દ્ર મોદીએ પોતાની પ્રજાને સંક્રમણથી બચાવવા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું તે ટૂંકા ગાળા માટે સરાહનીય બન્યું. પરંતુ ભારત જેવા વિકસતા ગરીબ દેશ માટે આજીવિકાનો પ્રશ્ન મોટો છે અને દેશની મોટાભાગની ગરીબ પ્રજા રોજનું કમાવવા વાળી પ્રજા માટે લોકડાઉન કદાચ કોરોના કરતાં વધુ જોખમી સાબિત થવાના ભય લોકડાઉન ખોલવું જરૂરી બન્યું. આપણે એવા ઘણા વિડીયો કે સમાચાર જોયા હશે કે જેમાં કારીગર કે મજૂર વર્ગના લોકો એ કહ્યું કે ઘરમાં રહીશું તો ભૂખથી મરીશું અને બહાર નીકળીશું તો કોરોનાથી, પરંતુ બહાર નીકળી કોરોના સંક્રમણથી બચવાની સંભાવના ખરી પરંતુ ઘરમાં રહીને તો ચોક્કસ ભૂખથી મરવાનું જ છે. વળી આટલી મોટી વસ્તી ધરાવતા દરેક માટે કાયમી ધોરણે સહાય સરકાર માટે લગભગ અશક્ય જેવી વાત છે. જેથી કોઈક નિર્ણય પર તો આવવું જ પડે અને એને સમજવાની અને સ્વીકારવાની થોડીક આંતરિક તૈયારી દેશના દરેક નાગરિકે દર્શાવી પડે.

હવે વાત કરીએ અમીરો કે સુખી પરિવારની તો જેટલી જરૂર ગરીબોને આવકની છે તેટલી જ આવકની જરૂરિયાત અમીર અને વ્યવસાય સાથે જોડાયેલા લોકોની પણ હોય એ તો સમજવું જ રહ્યું. અરે કરોડોનો બિઝનેસ ધરાવતા લોકોના ઓવરહેડ ખર્ચા પણ એટલા જ ઊંચા હોય છે તેમણે પણ ખૂબ લાંબા સમય સુધી ઉત્પાદન કે વ્યવસાય બંધ રાખી ઝીરો આવક સાથે વેપાર-ધંધાના ફિક્સ ખર્ચાઓ સહન કરવા શક્ય નથી લગભગ દરેકનું મંતવ્ય છે કે મલ્ટિપ્લેક્સ, મોલ, શાળા-કોલેજો, ગાર્ડન-પાર્ક કે જ્યાં મોટી સંખ્યામાં લોકોનું ગેધરીંગ થાય છે તે જગ્યા ન ખોલવી જોઈએ. પરંતુ મને લાગે છે કે એ વિચારવું પણ એટલું જ જરૂરી છે કે આ બધા પણ આખરે તો વેપાર-ધંધા જ છે, જે બંધ થવાથી પણ કોઈને કોઈ કુટુંબ પર અવશ્ય અસર પડશે. માત્ર ગરીબ તરફ જોયા કરવાની કે સમાજના એક જ વર્ગ તરફ સહાનુભૂતિ રાખવાની આદત હવે બદલવાનો સમય પાકી ગયો છે. એ તો સર્વવિદિત છે કે દુનિયાના દરેક ગરીબઘરમાં રોટલો કે આવક કહેવાતા પૈસાદાર વેપારીવર્ગ કે વેપારધંધામાંથી જ આવે છે. તેઓના વેપાર-ધંધા ખતમ થતાંની સાથે જ આપોઆપ દેશના તમામ નોકરિયાત વર્ગ પર અસર અવશ્ય પડશે.

સરકાર જેટલી ખમતીધર પાર્ટી પણ જો હવેના સમયમાં શિક્ષણ-હેલ્થ જેવા બીજા અનેક અનિવાર્ય ક્ષેત્રોમાંથી કે બીઝનેસમાંથી પીછેહઠ કરતી હોય તો બીજા સામાન્ય લખપતિ કે કરોડપતિ પણ productive કાર્ય વગર સતત પગાર ચાલુ રાખીને કેવી રીતે જીવી શકશે. આપણા દરેકનો એક સૌથી મોટી મર્યાદા એ છે કે આપણને અન્યની તકલીફ જોવાની આદત જ નથી. માત્ર પોતાની સમસ્યાઓને દૂર કરવામાં રસ છે અને તે પણ જો અન્યની સમસ્યાઓ વધારીને દૂર થતી હોય તો પણ આપણને તેમાં ખાસ વાંધો નથી. સાચું પૂછો તો અન્યની તકલીફો વધારીને આપણી દૂર કરવાની આવડત આપણને માફક આવી ગઇ છે. ક્યાંસુધી અન્યને દોષ આપી પોતાની જાતને justify કર્યા કરીશું.

કોરોના સિવાયની અન્ય સમસ્યા કે અન્ય બિમારીઓના આંકડા તેમજ વાર્ષિક મૃત્યુદર ધ્યાન પર લેવામાં આવે તો સમજાશે કે તે કોરોના કરતા અનેકગણા છે, છતાં ચોવીસ કલાક માત્ર કોરોનાની જ ચર્ચા અને કોરોનાનો ડર શા માટે? કોરોનાને નામે આપણે સમગ્ર સમાજને સાયકીક બનાવી દીધો હોય તેમ લાગે છે. જ્યાં જુઓ ત્યાં કોરોનાના નામે માનસિક બીમારી અને અશક્તિ જોવા મળે છે. દરેક ઘરમાં બાળકો અને કાચી વયના યુવાનોમાં ડરના કારણે સાયકોલોજીકલ કેસ વધ્યા છે. જે આવનાર સમયમાં સમાજ માટે મોટું જોખમ બની શકે. શરુવાતમાં મને લાગતું કે કોરોનાને કારણે ઘરમાં રહેવાથી અનુકૂળતાને લીધે કુટુંબ સાથે ક્વોલિટી ટાઇમ મળશે, પ્રેમભાવનું વાતાવરણ સર્જાશે અને કંઈક ઉત્તમ થશે. પરંતુ માતા-પિતા બાળકો પતિ પત્ની વગેરે વચ્ચેના ઝગડાઓ અને સંઘર્ષ કોરોનાકાળમાં અતિશય વધ્યો છે એ તો સર્વવિદિત હશે જ કેમકે ચોવીસ કલાક કોઈ કામ વગર સતત ઘરમાં રહેવાનું કિસ્મત સર્જાયું છે અને આપણે જાણીએ છીએ દરેક રીલેશનમાં એક અનિવાર્ય સ્પેસની આવશ્યકતા રહે છે. જેમ દેશમાં દરેક એકબીજા પર દોષારોપણ કરે છે તે જ રીતે કુટુંબના સભ્યો પણ દરેક પીડાઓ માટે એકબીજાને જવાબદાર કે દોષી સમજી રહ્યા છે. કોઇપણ સમસ્યા માટે સતત અવિરત એકબીજાને દોષી સમજી ટીકા ટીપ્પણી કરતા રહેવાથી સમસ્યાનું નિવારણ શક્ય નથી.

મને લાગે છે વર્તમાન સમયે દરેકે કમ-સે-કમ એક બાબત તો નક્કી કરવી જ પડશે કે જીવનમાં કોરોના સંક્રમણ (શારીરિક તકલીફો) થી બચવું છે કે આવક અને રોજગારી-ધંધાને જતા કરવા છે. આજે એવી પરિસ્થિતિ છે કે જેનો પગાર કપાતો નથી તેવા લોકો લોકડાઉનની તરફેણ કરે છે પરંતુ જેને નોકરીનું જોખમ છે તે લોકડાઉન યોગ્ય હોવાની રજૂઆત કરે છે. તમને નથી લાગતું સરકારે એક વિકલ્પ દરેકને આપવો જોઇએ અને દરેક વેપારધંધામાં પણ એવો વિકલ્પ પ્રાપ્ય હોવો જોઈએ કે સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતી વ્યક્તિની (નોકરીને સંપૂર્ણ સલામતી અંતર્ગત) કપાત પગાર કે અડધા પગારની વ્યવસ્થા રહે, વ્યક્તિને જ્યારે વાતાવરણ સલામત લાગે ત્યારે નોકરી પુનઃ જોઈન્ટ કરી શકે અને જેને સ્વાસ્થ્ય સંબંધી જોખમ લેવામાં વાંધો નથી તે નીતિ-નિયમોના કડક પાલન હેઠળ કાર્યરત રહી શકે.

આજની શિક્ષિત દુનિયામાં દરેક વ્યક્તિ પોતાનું ભલું-બુરું વિચારવા માટે સક્ષમ છે એ દૃષ્ટિએ નિર્ણય વ્યક્તિગત ઈચ્છા પર છોડી દેવો જોઇએ. ભગવાન પણ કોઇની વ્યક્તિગત ઈચ્છામાં માથું મારતો નથી. તેણે પણ જીવમાત્રને કર્મ કરવાની અને પોતાની દુનિયા પસંદ કરવાની સ્વતંત્રતા આપેલી છે. તે જ કાર્ય દેશની તમામ ઓથોરિટી કરી શકે. વાસ્તવમાં તકલીફ ત્યારે થાય છે જ્યારે કોઈ નિયમો બે વ્યક્તિ માટે અલગ બને છે જેમ કે માસ્ક વગર ફરવા માટે એક વ્યક્તિને (સામાન્ય હોવાના કારણે) હજાર રૂપિયા દંડ ભરવો પડે અને બીજી વ્યક્તિ (ખાસ હોવાને કારણે) 500 ભરે ત્યાંથી સંઘર્ષ શરૂ થાય છે. વળી એક બંધ કારમાં જો એક જ વ્યક્તિ સફર કરતી હોય તો તેના માટે માસ્કનો આગ્રહ યોગ્ય લાગતું નથી. પરંતુ સામાન્ય રીતે જ્યારે કોઈ બાબત આપણને ન સમજાય કે યોગ્ય ન લાગે ત્યારે વિરોધનું કારણ મળી જતું હોય છે. પરંતુ જીવનમાં બધું જ સમગ્રની દ્રષ્ટિએ સમજાય એ જરૂરી નથી અને આપણને ન સમજાય તે ખોટું જ હોય તે પણ જરૂરી નથી. એટલા માટે કમસે કમ એકબીજા પર દોષારોપણ કરવાનું તો અવશ્ય બંધ કરવું જોઈએ.

સરકાર પ્રજા પર અને પ્રજા સરકાર પર સતત અવિરત દોષારોપણ જ કર્યા કરશે તો પરિણામ મળવું મુશ્કેલ છે કેમ કે દેશ તો બંનેનો એક જ છે. વળી બંને (પ્રજા અને સરકાર) એક જ દેશના નાગરિક હોવાને નાતે એક જ કુટુંબના સભ્યો કહી શકાય. વળી કોરોના ચેપી રોગ છે જે આપણે સૌ જાણીએ છીએ જેથી કુટુંબના એક સભ્યને સંક્રમિત કરશે અને બીજાને છોડી દેશે તેવું તો બનવાનું નથી, તો પછી એકબીજા પર દોષારોપણ કરી સમાજની નેગેટિવિટીમાં વધારો શા માટે કરવો જોઈએ? જીવનમાં વ્યક્તિગત ધોરણે કે સમગ્રની દ્રષ્ટિ એ ક્યારેય કોઈ સંપૂર્ણ સાચું હોતું જ નથી અને અન્યને ખોટા સાબિત કરવાથી સમસ્યાનું નિવારણ થઈ પણ શકતું નથી. હા પોતાના અંગત વ્યક્તિ તરીકે કોઈની ભૂલ તરફ વિનમ્ર ઈશારો અવશ્ય કરી શકાય જેથી કદાચ જો તેને સમજાય તો સમગ્રનું રક્ષણ શક્ય બને.

જો ચૂંટણીને કારણે કોરોના વધ્યો એમ આપણે માનતા હોઈએ અને સરકારે ચૂંટણી મોકૂફ ન રાખી તો આપણે સંયુક્ત રીતે ચૂંટણી બહિષ્કાર કરી શક્યા હોત. ચૂંટણી પ્રક્રિયાથી દુર પણ રહી શક્યા હોત. તે જ રીતે ક્રિકેટ મેચને કારણે કે તહેવારો કે લગ્ન પ્રસંગોને કારણે જો આપણને લાગતું હોય કે કોરોના સંક્રમણ વધ્યું તો આપણે દરેક વ્યક્તિગત ધોરણે તમામ પ્રક્રિયાથી દુર અવશ્ય રહી શકીએ. કેમકે જો બધા જ કૂવામાં પડતા હોય તો આપણે પણ પડવું જરૂરી નથી, એટલી સમજણ અને મેચ્યોરિટીની અપેક્ષા તો ભણેલા ગણેલા માણસ પાસે રાખી જ શકાય. સરકારે મોલ-મલ્ટિપ્લેક્સ ખોલ્યા પરંતુ આપણે તેનાથી દૂર રહી શકીએ. પરંતુ મનોરંજનનું વધુ પડતું ગાંડપણ આપણને છે જેને સંયમિત આપણે કરી શકતા નથી અને પછી પોતાની પીડાનો દોષ અન્યને શિરે ખસેડીએ છીએ. જે મને તો કોઈ રીતે યોગ્ય લાગતું નથી.

મને લાગે છે કદાચ અન્યને દોષ દેવાથી આપણે એક છૂપી ખુશી અને નિરાંત અનુભવીએ છીએ કે વાંક મારો નથી જેથી સતત અવિરત જાણે-અજાણે પળે-પળે કૌટુંબિક જીવનમાં કે વ્યાવસાયિક જીવનમાં અન્યને દોષ દઇ, અન્યની ટીકા કરી આપણે વિકૃત નિરાંત અનુભવીએ છીએ. આવી બિમાર માનસિકતા બદલવી જોઈએ કેમકે નિર્ણય લેનાર ઓથોરિટી પણ મૂળભૂત રીતે એક વ્યક્તિ કે મનુષ્ય છે, જેનામાં પણ આપણા જેવા જ ગુણો અને માનસિકતા રહેવાની. વાસ્તવમાં વર્તમાન તકલીફ કોરોનાની નથી પરંતુ અન્યને દોષી સમજવાની આપણી મૂળભૂત આદત કે સ્વભાવની ગુલામીની છે. વિષયોની ભૂખ, ધનની ભૂખ એ હાઈટની છે કે હવે આપણને જો આપણે પોતે નહિ બચાવીએ તો ભગવાન પણ બચાવી નહિ શકે. જીભ કે સ્વાદ એ હદનો બેકાબુ બન્યો છે કે જંકફૂડની લારી કોરોનાકાળમાં પણ ખાલી જોવા મળી નથી. રેસ્ટોરન્ટનો શોખ હજુ જતો નથી કેમકે આ તમામને આપણે જીવનનું સુખ સમજી બેઠા છીએ અને તે મેળવવા ફાંફાં મારીએ છીએ. જંકફૂડ ખાધા પછી તબિયત બગડે તો સરકારને દોષ દઈએ છીએ કે કોરોના જેવા કપરાકાળમાં ખરેખર સરકારે આ બધું બંધ કરી દેવું જોઈએ. પરંતુ મને થાય કે સરકાર ભલે ને ચાલુ રાખે આપણે આપણી જીભ કે સ્વાદ પર કાબુ રાખીયે એવું ન બની શકે. જો સરકાર આ તમામ રોજગાર ધંધા બંધ કરે તો લોકો કહેશે કે સરકારને કોઈના રોજગાર ધંધાની પરવા જ નથી. આ તો એવી વાત થઇ કે પ્રોબ્લેમ આપણો છે જે ગર્ભિત રીતે આપણે જાણીએ છીએ પરંતુ પોતાની નબળાઈ છુપાવવા અન્યને દોષ દઇ લોકોની નજરમાં સારા દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ. આ પ્રકારની વ્યક્તિગત દંભવૃત્તિ (સરકાર અને પ્રજા બંનેની) કોઈ રીતે યોગ્ય નથી એટલું તો હું ચોક્કસ કહીશ.

ડાયાબિટીસ આપણને થયો છે જેનાથી બચવા ગળપણ આપણે છોડવું પડે આ તો ડાયાબીટિસથી બચવુ છે પણ ગળપણ છોડવું નથી એ કેમ બને. એ જ રીતે જો કોરોનાથી બચવું હોય તો આપણે જ નીતિ-નિયમો પાળવા પડે. જ્યાં સુધી વ્યક્તિ નહીં સુધરે ત્યાં સુધી સમાજ કદી સુધરી નહીં શકે કેમ કે સમાજ એટલે કોણ? સમાજ એટલે તમારા ને મારા જેવા વ્યક્તિઓનો સમૂહ. સમૂહને બદલવા માટે શરૂઆત તો વ્યક્તિથી જ થવી જોઈએ અથવા કરવી પડે. આમ દોષારોપણ કરવાને બદલે પોતાની જાતથી પરિવર્તન શરૂ કરવું વધુ સલાહભર્યું છે અને એનાથી પરિણામ ધાર્યા બહારનું મળશે એની મને ખાતરી છે. આપણે બધા (સરકાર કે પ્રજા, એમ્પ્લોયર કે એમ્પ્લોઈ) અંતે તો એક જ કોમ્યુનિટી (માનવસમાજ) ના સભ્યો છીએ, એકને ખતમ કરી બીજાનું અસ્તિત્વ અવશ્ય જોખમમાં રહેશે. કમ-સે-કમ કંઇ ન થઈ શકે તો એકબીજા પર દોષારોપણ કરવાની આદતથી મુક્ત બનીએ.

આમ તો યુગોથી અનેક લેખકો અને તત્વચિંતક લખ્યા જ કરે છે કે સમજાવ્યા જ કરે છે છતાં સમાજમાં આજ સુધી કોઈ ફરક પડયો નથી એ હું જાણું છું છતાં એક આશા સાથે લખ્યા કરું છું કે કદાચ ક્યારેક હૃદય પરિવર્તન થશે અને મનુષ્ય પોતાની જ જાળમાંથી મુક્ત બનશે.

શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

Related

Tags: shilpa shah
SendShare12Tweet7Scan
ADVERTISEMENT
Previous Post

નૃસિંહઃ ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર

Next Post

મંદિર વગર, દરગા વગર

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
મંદિર વગર, દરગા વગર

મંદિર વગર, દરગા વગર

ચાણક્યના ગ્રંથને કેવી રીતે અપાયું “ચાણક્ય નીતિ” નામ ? જાણો આજે !

લક્ષ્મી ક્યાં વાસ કરે છે? ચાણક્યે શું કહ્યું છે?

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT


We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.