• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

ઈશ્વર નામસ્મરણનું કોઈ વિજ્ઞાન ખરું?

શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

iGujju by iGujju
in ધર્મ અને આધ્યાત્મિકતા, i - ગુજ્જુ, જ્ઞાન અને વિજ્ઞાન, પ્રૌઢ વિશેષ
Reading Time: 1 min read
128 1
A A
0
146
SHARES
539
VIEWS
Share on WhatsappShare on Facebook

ઈશ્વર નામસ્મરણથી પરમાત્મામાં સ્થિતિ થાય છે એટલે કે ઇશ્વરમાં એકાકાર થઈ શકાય છે. પૂર્ણ શ્રદ્ધા સાથે થતાં નામસ્મરણથી પરબ્રહ્મમાં સ્થિરતા કે એકાગ્રતા પ્રાપ્ત કરવી સરળ અને શક્ય બને છે. જે વૈરાગ્ય, સંયમ અને અવિરત અભ્યાસ જેવા સાધનો દ્વારા પણ સંભવ છે. આપણે સૌ જાણીએ છીએ કે જન્મ-મરણના ફેરા પાછળ મુખ્યત્વે અજ્ઞાન, અહંકાર અને રાગ-દ્વેષ જવાબદાર છે કેમ કે આવા કષાયો કર્મફળ પેદા કરે છે, જે જન્મ-મરણના ફેરા માટે જવાબદાર છે. મુક્તિ માટે દુર્ગુણો પર નિયંત્રણ આવશ્યક છે. જે વૈરાગ્ય, સંયમ અને અભ્યાસ દ્વારા શક્ય છે. જ્યાં સુધી સંસારના વિષયોમાં રસ છે, ઇન્દ્રિયો ભોગવૃત્તિમાં લીન છે અને પરબ્રહ્મ પ્રાપ્તિની ઈચ્છા જન્મી નથી ત્યાં સુધી પરમાત્મામાં સ્થિત શક્ય નથી. વળી વૈરાગ્ય જન્મ્યા પછી પણ સતત સંયમનો અભ્યાસ તેમ જ સાતત્યયોગની આવશ્યકતા તો રહેલી છે જ નહિ તો ભટકી જવાનો, ભૂલા પડવાનો કે લપસી જવાનો ભય રહ્યા કરે છે. એટલા માટે પરબ્રહ્મની પ્રાપ્તિ અર્થે શાસ્ત્રો વૈરાગ્ય, સંયમ અને સાતત્યપૂર્ણ અભ્યાસની સલાહ આપે છે જે ખૂબ તાર્કિક છે. આ ત્રણે બાબતોમાં કુશળતા પ્રાપ્ત થયા બાદ જીવને ઈશ્વર સુધી પહોચતા કોઈ રોકી શકતું નથી. જે નામસ્મરણથી સહજ બને છે. એકની એક વાતનું પુનરાવર્તન કરો તો તે આવડી જાય જેને અભ્યાસ કહેવાય અને જેના પર ખુબ પ્રેમભાવ હોય ત્યા મન સ્વાભાવિક રીતે ચોટેલું રહે છે. આમ સતત નામસ્મરણના પુનરાવર્તનથી ઈશ્વર તરફની એકાગ્રતા અને પ્રેમ વધે છે. અન્ય તરફ વૈરાગ્યની ભાવના વિકસતા આપોઆપ ઈશ્વર તરફનો પ્રેમ વધે છે અને પરમાત્મામાં એકાગ્રતા સધાય છે. દરરોજ અડધો કલાક સંસારને ભૂલી પ્રભુ સાનિધ્યમાં રહેવું આત્મા માટે ઉપકારક છે. સવારથી રાત સુધી જે કોઈ કર્મો આપણે હાથે થાય તે દરેકમાં ઈશ્વરનું અનુસંધાન હોવું જોઈએ. ઊઠવું ઈશ્વરના નામથી, સ્નાન ઇશ્વરના નામ સાથે, ભોજન ઈશ્વરને સમર્પિત કર્યા બાદ ગ્રહણ કરવું તેમજ અન્ય તમામ કામો કરતાં પ્રભુના નામથી દૂર થવું નહીં. અવિરત હરિનામસ્મરણ ઈશ્વરપ્રણીધાન કે પરમાત્મામાં સ્થિતિ માટે ખૂબ ઉપયોગી છે. ટૂંકમાં દરેક કર્મમાં ભક્તિ ભેળવવાની વ્યવસ્થા એટલે ઈશ્વર નામસ્મરણ

ઈશ્વર નામસ્મરણ એટલે માત્ર યાંત્રિક રટણ નહીં. સ્મરણનો મતલબ છે કંઈ પણ કરતાં પહેલા ઈશ્વરને યાદ કરવા અને દરેક જગ્યાએ ઈશ્વરની હયાતીનો અહેસાસ કરવો તેમજ દરેક કર્મોમાં ઈશ્વરનો ડર રાખવો કેમ કે ઈશ્વર વગરનું જગતમાં કોઈ સ્થાન જ નથી. જેના કારણે વ્યક્તિ પાપ કરતા અટકે છે. આમ પણ આપણા સૌનો અનુભવ છે કે આપણને કોઈ જોતું હોય ત્યારે આપણે ખૂબ સારા દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ. ઈશ્વર આપણને અને આપણાં કર્મોને અવિરત નિહાળે છે એવા ભાવથી દુષ્કૃત્ય થતું અટકે છે. સતત નામસ્મરણથી જીવ અને ઈશ્વર વચ્ચે પુલ તૈયાર થાય છે જે ઝડપથી ઈશ્વર સુધી પહોચડે છે. ઓછામાં ઓછું ત્રિકાલસંધ્યા તો કરવી જ જોઈએ. જેમાં દિવસમાં ત્રણવાર ઈશ્વરને યાદ કરવાના હોય છે. સવારે ઉઠતાની સાથે કે હે ઈશ્વર તે મને ઉઠાડયો તે બદલ આભાર, હવેનો આખો દિવસ તને સમર્પિત, યોગ્ય કરવાની સમજણ અને શક્તિ આપજે અને ક્ષણે-ક્ષણે મારી સાથે રહેજે. ત્યારબાદ બપોરે જમતા પહેલા કે હે પ્રભુ તે મને અન્ન આપ્યું, ભૂખ આપી અને પચાવવાની શક્તિ આપી તે બદલ તારો આભાર અને તારું આપેલું તને સમર્પિત. અંતે રાત્રે સૂતા પહેલા જાણે-અજાણે થયેલ ભૂલોની માફી માંગી, પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરવી. જેથી સારી ઊંઘ આવે અને સ્વસ્થતા વધે.

સામાન્ય રીતે આપણા કોઈપણ કાર્યોમાં, આચરણમાં, પ્રયત્નોમાં, ચિંતનમાં (કર્મયોગમાં) અનેક પ્રકારની ખામીઓ, ત્રુટિઓ અને વિગુણતા રહી જાય છે. આવી તમામ ન્યૂનતા કે ખામીની પૂર્તિ હરિનામસ્મરણથી થાય છે એટલે કે નામથી ખૂટતું પુરાય છે. કોઈપણ પ્રકારના કર્મોમાં ત્રુટીઓ કે ખામી પાછળ અનેક કારણો જવાબદાર હોય છે જેમ કે કર્મ કરતી વખતે બેધ્યાનપણું, કર્મ કરવામાં પ્રમાદ, જ્ઞાનની ઉણપ એટલે કે ઊંડી સમજણ વગર કર્મ કરવાની આદત વગેરે અને આપણે સૌ જાણીએ છીએ કે કોઈપણ પ્રકારની કમી, ત્રુટી કે ખામીનું ફળ તો ભોગવવું જ પડતું હોય છે જેમ કે ખેતરમાં વાવણી કરતી વખતે કોઈ ઉણપ રહી જાય તો પાકમાં તે અવશ્ય દેખાશે. નામસ્મરણથી દરેક કાર્યની કમી કે ખામી પુરાય છે અને ગુણવતી બની જાય છે. આમ નામસ્મરણની વિશેષતા એ છે કે તેના પ્રતાપથી કર્મયોગની અપૂર્ણતા પુરાઈ જાય છે.

નામસ્મરણ સાધકની આંતરિક સાધનાને પૂર્ણ કરે છે. હરીનામથી આંતરિક અને બાહ્ય બંને પ્રકારના સદગુણ સધાય છે. નામસ્મરણ એટલે આપણા એકેએક કાર્યનો ઈશ્વર સાથે સંબંધ જોડવો. આપણે જ્યારે આપણા દરેક કાર્યને ઈશ્વર સાથે જોડીયે છીએ ત્યારે જીવનમાંથી ચિંતા, રાગ-દ્વેષ વગેરે ખતમ થાય છે. વળી નામસ્મરણ સૌથી સુલભ, ઉત્તમ અને સહેલામાં સહેલી પ્રક્રિયા છે જે દરેક માટે સરળ છે અને વધારે ઝડપી પરિણામ લાવનાર છે. જીવનની દરેક દૈનિકક્રિયા જેવી કે ખાવું-પીવું, ઊંઘવું, ન્હાવું-ધોવું વગેરે ઈશ્વર સાથે સાંકળી લેતા સમગ્ર જીવન દિવ્ય બની જાય છે. શાસ્ત્રો અનુસાર કર્મવિપાકને તોડનારી જો કોઈ પ્રક્રિયા હોય તો તે નામસ્મરણ છે જે ઈશ્વરપ્રાપ્તિનો ઉત્તમ, ઝડપી અને સરળ માર્ગ છે.

નામસ્મરણ અંગે અમેરિકામાં થયેલ અનેક સંશોધનો અન્વયે હજાર-હજાર વ્યક્તિઓના ચાર ગ્રુપ ઉંમર અનુસાર જુદા પાડવામાં આવ્યા અને દરેક ગ્રુપને માત્ર બાર મિનીટ દરરોજ આઠ અઠવાડિયા સુધી નિયમિત પોતાના ઇષ્ટદેવનું નામસ્મરણ કરવાનું જણાવવામાં આવ્યું ત્યારબાદ શરીર અને મનના પરીક્ષણ દ્વારા એટલે કે વૈજ્ઞાનિક ટેસ્ટ દ્વારા જાણવા મળ્યું કે પ્રથમ ગ્રુપના (બાર વર્ષથી નાના) બાળકોની યાદશક્તિમાં પચ્ચીસ ટકાનો વધારો થયો. બીજું ગ્રુપ કે જે યુવાન તરુણોનું હતું જેની ઉમર તેરથી પચ્ચીસ સુધીની હતી તેમનામાં આત્મવિશ્વાસ પંદરથી પચ્ચીસ ટકા વધ્યો. ત્રીજું ગ્રુપ કે જે પચ્ચ્સીથી પચાસની વયનું હતું તેમનામાં સમસ્યાઓ સહન કરવાની શક્તિમાં પંદરથી પચ્ચીસ ટકાનો વધારો જણાયો અને સીનીયર સીટીઝનના ગ્રુપની રોગપ્રતિકારકશક્તિમાં સત્તર-અઢાર ટકાનો વધારો જણાયો. આમ વૈજ્ઞાનિક સંશોધનો સાબિત કરે છે કે ખૂબ ઓછા સમય માટે કરેલું ઈશ્વર નામસ્મરણ પણ અકલ્પનીય ફાયદો કરે છે. તો વિચારો સતત અવિરત શાસ્ત્રોની આજ્ઞા અનુસાર કરેલું પ્રભુસ્મરણ કેટલું લાભદાયી નીવડી શકે? તમે જ વિચારો યાદશક્તિ, સહનશક્તિ, આત્મવિશ્વાસ અને રોગપ્રતિકારકશક્તિથી વિશેષ અગત્યનું જીવનમાં બીજું શું હોઈ શકે? કેમ કે તમામ પ્રકારની સફળતા આ ચાર ગુણો દ્વારા સરળ અને સહજ બને છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. આમ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જીવનમાં સુખ-શાંતિ, સફળતા, સમૃદ્ધિ અને સંરક્ષણ માટેની જો કોઈ પૂર્વશરત હોય તો તે ઈશ્વરનામસ્મરણ છે.

ઉત્તમ શબ્દો કે નામની વિશિષ્ટ ગોઠવણથી શક્તિશાળી મંત્રો તૈયાર થાય છે જે જીવની શક્તિમાં વધારો કરે છે. મંત્ર મનુષ્યને દુઃખમુક્ત કરવાની શક્તિ ધરાવે છે. મંત્રમાં બે અક્ષર હોય છે – ‘મન’ જેનો અર્થ છે વિચારવું અને ‘ત્ર’ નો અર્થ છે મુક્ત કરવું. આમ મંત્રનો અર્થ થાય છે એક વિચાર જે મુક્ત કરે. ધર્મોમાં મંત્રને મુક્તિનો કારક માન્યો છે. મંત્ર પવિત્ર નામો અથવા શ્રુતિઓનો એક એવો સમૂહ છે જેની વિશિષ્ટ સંરચના લોહચુમ્બકની જેમ આધ્યાત્મિક શક્તિને આકર્ષે છે. મંત્રમાં સર્જન તેમજ વિનાશ કરવાની શક્તિ છે. જો કોઈ મંત્ર પવિત્રતાપૂર્વક, સાચી રીતે અને આનંદપૂર્વક બોલવામાં આવે તો તમે જેને બોલાવો છો તે અસ્તિત્વને તમારા તરફ આકર્ષિત કરે છે. મંત્રોનું ઉચ્ચારણ આધ્યાત્મિક શક્તિઓને અંતરમાં કેન્દ્રિત કરે છે અને પરિણામે કુંડલીની શક્તિ (શરીરમાં રહેલી નિષ્ક્રિય સુષુપ્ત શક્તિ) જાગૃત થાય છે. મંત્રોચારની પ્રક્રિયા નિયમિત અને અવિરત કરવામાં આવે તો ત્રીજું નેત્ર (પ્રજ્ઞાબુધ્ધિ) ઉઘડે છે જે મુક્તિ કે મોક્ષનો પ્રવેશદ્વાર ખોલી આપે છે. મંત્ર આત્માને દુનિયાની દોડધામમાંથી બહાર લાવી નિમ્ન સ્વત્વને ઉચ્ચ સ્વત્વ સાથે જોડી આપે છે. મંત્ર એ કોઈ સામાન્ય શબ્દ નથી, જયારે કોઈ શબ્દમાં સત્યનુ તત્વ ભળે, સર્વના કલ્યાણની ભાવના ભળે, જેમાં સમગ્ર અસ્તિત્વનો પુકાર હોય ત્યારે તે શબ્દ મંત્ર બને છે. ઈશ્વરનામસ્મરણ મંત્ર સમાન અદભૂત શક્તિ ધરાવે છે. તો આવો આજથી જીવનમાં નિયમ લઈએ કે દરરોજ ઓછામાં ઓછું પંદર મિનિટ એકાંત સ્થાને બેસી મનને શાંત અને વિકલ્પમુક્ત કરી ઈશ્વર નામસ્મરણ અવશ્ય કરીશું.

~ શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

Related

Tags: shilpa shahઈશ્વર નામસ્મરણશિલ્પા શાહ
SendShare58Tweet37Scan
ADVERTISEMENT
Previous Post

ઇચ્છાશક્તિ | પ્રકરણ – ૯ ગાયબ!

Next Post

માત્ર 10 મિનિટમાં આ રીતે ઘરે બનાવો ‘ચાઇનીઝ ભજીયા’

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
માત્ર 10 મિનિટમાં આ રીતે ઘરે બનાવો ‘ચાઇનીઝ ભજીયા’

માત્ર 10 મિનિટમાં આ રીતે ઘરે બનાવો 'ચાઇનીઝ ભજીયા'

કિડનીમાં ખરાબી હોવા પર શરીર આપે છે આ સંકેતો , જાણો , થઈ જાવ સતર્ક…

કિડનીમાં ખરાબી હોવા પર શરીર આપે છે આ સંકેતો , જાણો , થઈ જાવ સતર્ક...

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.