ખ્વાબ આપીને
ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને, ગગન ન રહેવા દીધું આફતાબ આપીને. અમારા પ્રેમના પત્રોની લાજ રહી જાયે, તમે ...
ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને, ગગન ન રહેવા દીધું આફતાબ આપીને. અમારા પ્રેમના પત્રોની લાજ રહી જાયે, તમે ...
મને એવી રીતે કઝા યાદ આવી, કોઈ એમ સમજે દવા યાદ આવી. નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ, હતી એક ...
નથી કોઈ તારામાં વિધી મદિરા, ગમે ત્યાં ગમે ત્યારે પીધી મદિરા… હતી મારી તું પ્રતિનિધિ મદિરા, બધામાં તને આગે કીધી ...
રૂપ એનું નામ જેને દૂરથી આદર મળે, ચાંદને જો કોઈ અડકી લે કેવળ પથ્થર મળે. પ્રેમમાં ખુદને જ ઠગવામાં અનેરી ...
કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે. મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈ યાદ થઈ ...
સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના, પગલાના આ ધ્વનિ છે તમારી વિદાયના. ના, એવું દર્દ હોય મહોબત સિવાય ના, સોચો ...
જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી ...
બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું, મુજથી સમજદાર હોય છે. ઝંખે મિલનને કોણ જો એની મજા કહું ...
© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.