અક્ષરો પડવાની જ્યાં ઘટના બની
અક્ષરો પડવાની જ્યાં ઘટના બની કાગળ પરે ત્યાં તરત અફવા ઊડી કે હાથથી કંકુ ખરે અર્થની આ આંબલીમાં ભૂતનો વાસો ...
અક્ષરો પડવાની જ્યાં ઘટના બની કાગળ પરે ત્યાં તરત અફવા ઊડી કે હાથથી કંકુ ખરે અર્થની આ આંબલીમાં ભૂતનો વાસો ...
અસ્તના રંગે ડૂબેલી યાદ પણ શું ચીજ છે ; દોસ્ત, ઢળતી સાંજનો અવસાદ પણ શું ચીજ છે. સેંકડો બાંધેલ સાંકળ ...
આખો જન્મારો ફૂંક્યો છે કેદારો ગીરવે મૂક્યો છે જળમાં એવું શું કે જળ પર - નભનો ઓછાયો ઝૂક્યો છે ? ...
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના. મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ, ...
ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. કહો તો આ બધાં પ્રતિબિંબ હું ...
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને આ હાથ આખેઆખો બળે એમ પણ બને જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ...
રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે અહીંના ...
© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.