આજના મોંઘવારીના ના યુગમાં કોઈપણ વ્યક્તિને નિવૃત્તિ બાદ પોતાના ખર્ચની ચિંતા સતાવતી હોય છે .આ જમાનામાં દરેક પોતાના માટે નોકરિયાત માટે વ્યક્તિને નોકરી બાદ એટલે કે નિવૃત્તિ (Retirement) બાદ ઘર ચલાવવા ની ચિંતા હોઈ છે.જેમાં નોકરીના સમયગાળા દરમિયાન આયોજન કરવું સરળ હોય છે જેનાથી તેને નિવૃત્તિ પછીની કોઈ ચિંતા રહેતી નથી. નિવૃત્તિ પછીના સમયગાળા માટે કેન્દ્ર સરકારે બે સ્કીમ બહાર પડી છે. જેમાં 1 પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (Public provident fund- PPF) અને બીજી નેશનલ પેન્શન સિસ્ટમ (National pension system- NPS) છે. આ બેન આ બે સ્કીમમાંથી કઈ સ્કીમ સારી તે તમારે નક્કી કરવાનું હોય છે પીપીએફ એકાઉન્ટમાં તમે દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ એક 50 લાખ રૂપિયા યોગદાન આપી શકો છો લઘુત્તમ 500 રૂપિયા અને વધુમાં વધુ 1.50 લાખનું યોગદાન આપી શકો છો.જેમાં રોકાયેલી રકમ ઇન્કમટેક્સની સેક્શન 80C હેઠળ બાદ પણ મળે છે. આ એકાઉન્ટનો મેચ્યુરિટીનો પીરિયડ 15 વર્ષ જેટલો હોય છે. જો તમને આ પૈસા ની જરૂર પડે તો સાત વર્ષ પછી તમે પૈસા ઉપાડી શકો છો .આ એકાઉન્ટ પર રોકવામાં આવતી રકમ પર 7.1 ટકા વ્યાજ મળે છે.

નિવૃત્તિ માટે ફંડ એકઠું કરવા માટે આ એક ઉત્તમ રસ્તો છે. *ટેક્સમાં મળતા લાભો* NPS હેઠળ રોકવામાં આવેલ તમામ 50000 રૂપિયા સુધીની રકમમાં ઇન્કમટેક્સ એક્ટની કલમ 80CCD(1B) હેઠળ બાદ મળે છે. જેમાં સેક્શન 80C હેઠળ 1.5 લાખ રૂપિયાની મર્યાદા હોય છે. આમા મેચ્યોરિટી નો સમયગાળા માં60 ટકા સુધીની રકમ ઉપાડવા પર કોઈ જ ટેક્સ લાગતો નથી. દર ત્રણ મહિને વ્યાજની રકમ મળશે ભારતની કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મહિને પીપીએફ એકાઉન્ટ પર મળતાં વ્યાજના દરમાં ફેરફાર કરેલો છે જે અંતર્ગત વ્યાજ દર 7થી 8 ટકાની વચ્ચે રહે છે.બીજો કે આ વ્યાજ દર વધુ કે ઓછો પણ હોઈ શકે છે. વર્તમાન વ્યાજનોદર 7.1 ટકા છે.તેમજ તમે પીપીએફ એકાઉન્ટમાં દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો.