પીસ્તાલીશ પાર કર્યા પછીમબહૂજ તકલીફ પડે છે..
કશુ જ ગમતૂ નથી..
તીસ પર હતા ત્યારે કેટલુ સારૂ લાગતુ..
કેટલો બધો ઉત્સાહ રહેતો જીવન મા.. આખો દિવસ
ક્યારે પણ ક્યાંય પણ આવ-જા કરી શકતા.. હવે તો બહાર નિકળવાનુ પણ મન થતુ નથી..
વીસ પર હતા ત્યારે મૌસમ જ કઈં જુદી હતી.. કેટલુ પણ કામ કરો થાકતા નહતા.
પણ હવે તો કોઈ કામ મા મન નથી લાગતું..
ના જાણે
૫૦ પાર કર્યા પછી ના જાણે શું થશે..?
વિચાર તા જ ડર લાગે છે..
વાત ઉંમર ની નહી..
વાત તાપમાન ની છે..