આઈ ગુજ્જુ સુંદર, સંસ્કારી અને ઉપયોગી અને વિષય વિશેષતા સભર રસ તો પીરસેજ છે પરંતુ તે એવી પ્રથમ ગુજરાતી વેબસાઈટ જે થયેલી છે સાયેન્ટિફિકલી ડિઝાઈન ફોર આઈ ફ્રેન્ડલી, ઇકો ફ્રેન્ડલિ અને મોબાઈલ ફ્રેન્ડલી પણ. ચાલો જાણીયે કેવી રીતે। …
1 – black કલર ખુબજ ઓછી બેટરી વાપરી છે કેમ કે સ્ક્રીન ડાર્ક મોડ પર આવી જાય છે. (ઇકો ફ્રેન્ડલી)
2 – રાત્રે આંખો ઉપર ઓછો પ્રકાશ પડવાથી તેને સ્ટ્રેઇન ઓછું પડે છે (આઈ ફ્રેન્ડલી)
3 – અને રેસ્પોન્સિવ ડિઝાઇન આપશે ખુબ સરળ મોબાઈલ અને લેપટોપ વ્યુ ( મોબાઈલ ફ્રેન્ડલી )