ખેલ જગત

“હીરોઝ ઇગ્નોટમ” બુક કવર લોન્ચ @5 Sept.2021

જ્યારે દેશ આઝાદીના 75મા વર્ષ પૂરા થવાની ખુશીમાં અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે અમે 'કિપર્સ ઓફ ધ કિંગડમ ધ હીરોઝ ઇગ્નોટમ' પુસ્તકના કવર લોન્ચિંગની જાહેરાત કરવા માટે ઉત્સાહિત...

Read more

વધુ એક ગુજરાતી ક્રિકેટરને મળ્યુ ટીમ ઇન્ડિયામાં સ્થાન, BCCIના ટ્રેનર પણ હવે ગુજરાતી

બલસાર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિયેશનના નેજા હેઠળ નાનપણથી જ ક્રિકેટની તાલીમ લેનાર ઉંમરગામ તાલુકાના નારગોલ ગામના ફસ્ટ બોલર અરઝાન નગવાસવાલાની ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમમાં સ્ટેન્ડબાય ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે....

Read more

ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ઈંગ્લેન્ડ સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ગુજરાતીને તક

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનારી ટેસ્ટ સિરિઝ માટે આજે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં દિગ્ગજ ઓલરાઉન્ડર રવિંન્દ્ર જાડેજા અને ઝડપી બોલર...

Read more

IPL 2021 સસ્પેન્ડ થતા મુશ્કેલીમાં BCCI, આટલા હજાર કરોડનું થશે નુકશાન

આઈપીએલ 2021 (IPL 2021)ના ​​બાયો બબલ(Bio Bubble)માં કોરોનાવાયરસ પ્રવેશ્યા બાદ ટૂર્નામેન્ટને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. બીસીસીઆઈ માટે આ નિર્ણય એટલો સરળ નથી. આઈપીએલ મુલતવી રાખવાના કારણે બીસીસીઆઈને...

Read more

KKRના વરુણ ચક્રવર્તીની લાપરવાહી કે BCCI બલિનો બકરો બનાવી રહ્યું છે

આઇપીએલની ૧૪મી સિઝનમાં કોરોના વાઇરસની એન્ટ્રિ થઇ ચૂકી છે જેના કારણે લીગને અધવચ્ચેથી સ્થગિત કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. સોમવારે કોલકાતા નાઇટ રાઇડર્સના બે ખેલાડીઓ વરુણ ચક્રવર્તી અને...

Read more

IPL 2021: દિલ્હી કેપિટલ્સએ પંજાબને 7 વિકેટે હરાવ્યું, ધવનની તોફાની બેટિંગ

દિલ્હી કેપિટલ્સએ પંજાબને 7 વિકેટે હરાવ્યું છે. 167 રનના પડકારનો પીછો કરવા ઉતેરેલી દિલ્હીની ટીમે 167 રનનો લક્ષ્યાંક 17.4 ઓવરના અંતે 3 વિકેટે પ્રાપ્ત કર્યો છે. શિખર ધવને શાનદાર બેટિંગ...

Read more

સનરાઇઝર્સ હૈદરાબાદે બોલાવ્યો સપાટો, વોર્નરને કેપ્ટન પદેથી હટાવી આ ખેલાડીને સોંપી કમાન

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સનરાઇઝર્સ હૈદરાબાદ હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે ત્યારે જ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરને કપ્તાન પદેથી હટાવી દેવામાં આવ્યો છે. હવે 2021ની બાકી સીઝન માટે...

Read more

IPL 2021: ચેન્નાઈ સુપર કિંગ્સએ સનરાઇર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું

ચેન્નાઈ સુપર કિંગ્સએ સનરાઇર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું છે. 172 રનનો પડકાર ચેન્નાઈએ 18.3 ઓવરમાં પુરો કરી લીધો છે. 172 રનના પડકારનો સામનો કરવા ઉતરેલી ચેન્નાઈની શરૂઆત સારી રહી હતી....

Read more

IPL 2021: કોલકાતા નાઈટ રાઈડર્સએ પંજાબ કિંગ્સને 5 વિકેટે હરાવ્યું

કોલકાતા નાઈટ રાઈડર્સએ પંજાબ કિંગ્સને 5 વિકેટે હરાવ્યું છે. 124 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની શરૂઆત ખરાબ રહી હતી. શુભમન ગિલ 9 નીતિશ રાણા 0 અને સુનીલ નારાયણ 0...

Read more

IPL 2021: હૈદરાબાદ સામે સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સની શાનદાર જીત

સુપરઓવરમાં દિલ્હી કેપિટલ્સે હૈદરાબાદને માત આપી છે. જીતવા માટે 8 રન કરવાના હતા. જેમા છેલ્લા બોલે દિલ્હીને જીત મળી. સુપરઓવરમાં બેટિંગ કરવા માટે હૈદરાબાદ તરથી ડેવિડ વોર્નર અને કેન વિલિયમસન...

Read more
Page 1 of 8 1 2 8

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

error: iGujju Content is protected !!