મા પાવા તે ગઢથી ઊતર્યાં, મા કાળી રેમાએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રેમા ચાંપા તે નેરના ચાર ચૌટા, મા કાળી રેસોનીએ માંડ્યાં હાટ, પાવાગઢવાળી રે મા પાવા તે ગઢથી ઊતર્યાં, મા...
Read moreવ્રત વાલા ઢોકળા ની સામગ્રી - સમા ચોખા - સાબુદાણા - લીંબુ સરબત - ખાંડ - બેકિંગ પાવડર અથવા ઈનો - રોક મીઠું - ઘી -લીલું મરચું -મીઠો લીંબડો -...
Read moreનવરાત્રિની વાનગીઓ: નવરાત્રિ દરમિયાન દરરોજ વિવિધ પ્રકારના ફ્રૂટ ફૂડ આઈટમ્સ તૈયાર કરી શકાય છે. જે લોકો નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરે છે, તેઓ શરીરની ઉર્જા જાળવી રાખવા માટે પોષક તત્વોનું...
Read moreમાડી તારા હોય કાયમી રખવાળા જીવતરમાં અમારે હોય પછી અજવાળા. બધા જ બંધ દરવાજે આવતી તું જ એક દ્વારે એકવાર નહીં ક્યારેય આવતી તું વારે વારે. માડી તારા હોય કાયમી...
Read moreમુને એકલી જાણીને કાન છેડી રેપછી કઈ દવ જશોદાના કાનમાં મારો મારગડો રે...મારો મારગડો છોડીને હાલતો થાપછી કઈ દવ જશોદાના કાનમાં મેળામાં મળવા હાલી મારી સરખી સૈયર નેમેળામાં મળી ગયો...
Read moreનવરાત્રિ એ કોઈ નવ માતાજીનાં રૂપ નથી પણ એક સ્ત્રીના જીવનની નવ અવસ્થા છે. 1. શૈલપુત્રી = પુત્રી તરીકે જન્મનાર 2. બ્રહ્મચારિણી = બ્રહ્મચર્યનું પાલન કરતી બાલિકા 3. ચંદ્રઘટા =...
Read moreવા વાયા ને વાદળ ઊમટ્યા ગોકુળમાં ટહુક્યા મોર મળવા આવો સુંદિરવર શામળિયા તમે મળવા ન આવો શા માટે તમે મળવા ન આવો શા માટે ન આવો તો નંદજીની આણ મળવા...
Read moreનવરાત્રી નવદુર્ગાને સમર્પિત છે, મા દુર્ગાના નવ અવતાર, જેઓ તેમના ભક્તોને શક્તિ, શક્તિ અને સમૃદ્ધિ આપવા માટે જાણીતા છે. એવું માનવામાં આવે છે કે આ નવ શુભ દિવસોમાં જે...
Read moreનવલી નવરાત્રીના પુનિત પર્વની હાર્દિક શુભકામનાઓ... (રાગ : સોંપ્યું સઘળું વ્હાલા તુ સંભાળજે...) દાંતાના ડુંગરેથી અંબા આજે પધાર્યા, અને આસોની નવલી રાતે રમવા નીસર્યા... માવડી રમજો નવ દાહડા મનડું મેલી,...
Read more© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.