૧) ઇન્ટરનેટનો ઉપયોગ 3.8 અબજથી વધુ લોકો કરે છે જે વિશ્વની વસ્તીના 40% છે.
૨) 2020 પૂરું થશે ત્યાં સુધીમાં 8 બિલિયનથી વધુ ડિવાઇસ કનેક્ટ થઈ જશે.
૩) 3.5 અબજથી વધુ સર્ચ ગૂગલ પર રોજ થાય છે. જે ખૂબ મોટો આકડો છે.
૪) દર મિનિટે યુટ્યુબ પર 24 કલાકની વિડિઓ અપલોડ કરવામાં આવે છે.
૫) દર એક મિનિટ વિશ્વમાં 570 થી વધુ વેબસાઈટ બનતી હોય છે.
આવા ઘણા આશ્ચર્યજનક તકનીકી તથ્યો છે પણ આ પાંચ ચોંકાવનારા છે.