પત્રકાર ની સાથે હું શિક્ષક, વક્તા પણ છું લખવાનુ તો લોહી માં જ મળ્યું છેઃ પણ આજ નો વિષય હું કેમ લખું છું કે, જે લખું છું એ આપ સર્વે સમજી શક્ષકશો કે નહીં? એ સમજાતું નથી
સમાજ
તમે અને હું ભેગા મળીયે એટલે આપણે થવાય અને આપના દ્વારાજ સમાજ નું સર્જન થાય છેઃ હું એટલું કહી શકું કે જે જેવું હોય છેઃ તે તેવુંજ સર્જી શકે, આપી શકે, બનાવી શકે, જોઈ શકે છેઃ
ઈશ્વર ની સર્વોત્તમ રચના એટલે સ્ત્રી.
જેને ભ્રમ્હા જી પણ સર્જી ને સમજી નથી શક્યા ગજબ વાત છેને? પણ શું કરાય સ્ત્રી છેઃ જ એવી
” કરે કઈ,
કહે કઈ,
સમજે કઈ,
બતાવે કઈ,
અને અંતે થઇ જાયઃ કઈ .”
પેલા એવી પરિતસ્થિતિ હતી કે પુરુષો સ્ત્રી ઓં ઉપ્પર રાજ કરતા હતા
મારતા
બીજા લગ્ન કરતા
ત્રાસ આપતાં
ભૂખી રાખતા
દહેજો માટે સળગાવી દેતા
સાસુ, નણંદ નો ત્રાસ રેતો
નજાણે કેટલીય કું પ્રથા માં ઝૂરતી સ્ત્રીઓ આત્મહત્યા ના ખોળે માથું નમાવી દેતી
શોખ અને ઈચ્છા,
માન અને સમ્માન,
વિશ્વાશ અને પ્રેમ.
જેવી વસ્તુ ઓં થી સ્ત્રીઓ ને બહિસ્કૃત કરતો સમાજ આજે બદલાયો હોય એવુ લાગે છેઃ
કેવાય છેઃ ને કે સમય દરેક નો આવે છેઃ આમ જ સમય પલટાયો છેઃ સમય નું ચક્ર ફર્યું છેઃ ને સ્ત્રી શક્તિ બની છેઃ હું એમનથી કેતી કે સ્ત્રી ઓં ને શક્તિહીન કરો પણ બન્યું એવુ છેઃ કે છૂટ વધુ મળતા સ્ત્રી ઓં ‘ બેફામ ‘ બની છેઃ સ્ત્રી શશક્તિકરણ ના નામે મળેલ છૂટ ને આજે સ્ત્રીઓ એ ખોટી રીતે પોતાની છબી ઉપસવી છેઃ
1 સાસરિયામાં કામ નથી કરવું પણ ફ્રાય છેઃ ખરું
2 હેસિયત બાર ની ખરીદીઓ કરવી છેઃ
3 નાનું કુટુંબજ શોધી પોતાનું જ રાજ ચલાવવું છેઃ
4 રસોઈ બનાવતા ભલે ના આવડે પણ ઓનલાઇન ઝોમેટો, સ્વીગી માંથી
નુડલ
મેગી
પાસ્તા
પંજાબી
ફ્રેન્કી
પિઝા
મન્ચુરિયન
પુલાવ અરે આ નામ તો ઓછા છેઃ સાહેબ એટલું બધું જાત જાત નું બગાવી બે હજારો પાચ હજ઼ર ના બિલ શોખ થી મન્ગાવી ફેસબુક ઉપ્પર ખાતા પીક મૂકી દેશે
5 શનિ રવિ હોટેલ, મોલ, થિયેટ તો ઉભાજ
6 મેકઅપ ઢગલો કરશે પણ ચેહેરા પર રાય માત્ર પણ ફર્ક પડતો નથી છતાંય પાર્લર ના ખર્ચા તો કરાવે જ
7 લગ્ન પછી પણ બીજા અફેર કરવા
8 પોતાનું તો ઘર સચવાતું ના હોય પણ પડોશન ને ચોક્કસ જોવા જશે
9 પંચાત માં પેલો નમ્બર
10 કપડાં પેરવાનું તો ભાન જ ભૂલી ગઈ છેઃ
પેન્ટ લેંગીઝ એવી પેરસે કે વધારે મોટો શ્વાસ લેતો નક્કી ફાટી જાયઃ
દુપટ્ટાં ઓં ગાયબ જ છેઃ
સાડી ઓં ભલે પેરે બસ બેકલેસ ભલાઉઝ હોય છેડો એવો કે પેટ કે નાભિ દેખાય જ અને કમર નહીં પણ નાભી નીચેથી જ સાડી ની શુભ શરૂવાત થાય બોસ
12 ગાડી સ્કૂટર આવડી ગયું કે બસ બજાર માં વચ્ચોવચ જ ચલાવશે
13 સરકારે સ્ત્રી ના ફેવર માં નિયમો શું બનાવ્યા બસ એનો ખોટો લાભ ઉઠવા લાગી છેઃ
14 લગ્ન માં લખો નો ખોટો ખર્ચો કરવો
15 લખો નો ખર્ચો કરાવ્યા બાદ પણ મહિના ના ગણી ને 17 દિવસ પિયરમાં જ પડ્યા રહેવું
16 પિયરે જતા રેવાની ધમકી આપવી
17 અને હાલ ચાલે છેઃ તે નવું જ છેઃ કે લગ્ન ના 25 30 વર્ષ ભલે થઇ ગયા હોય છતાંય બોલવા ચાલવાનો સંબન્ધ ના હોય ના ફિઝિકલ રિલેશન રાખ્યો હોય ના કોઈ વ્યવસ્થા સાચવતી હોય આ હાલ ની સમસ્યા પુષ્કળ
પ્રમાણ માં જોવા મળી રહી છેઃ
18 શક કરવો
19 જગડાઓ કરવા
20 સાસુ સસરા ને વૃદ્ધાશ્રમ માં છોડી આવવા
આ વાંચીને તમને ઘણા અલગ અલગ વિચારો આવી જશે પણ આ સત્ય જ છેઃ કે સ્ત્રી ને આંગડી શું આપી એ માંથી બેઠી છેઃ
હા હું એ ચોક્કસ પણે કહીશ કે દરેક સ્ત્રી આવી નથી પણ સમાજ ની ઘણી એટલે ઘણી સ્ત્રીઓ બગડી છેઃ એવુ લાગે છેઃ કે પેલા જે અત્યાચારો ત્રાસ થયા હતા એનો બદલો હવે સ્ત્રીઓ પુરુષો જોડે વાળી રહી છેઃ
સત્ય લાગે તો શેર કરજો
~ માનસી દેસાઈ