હું પડતર દિવસ છુ , હું વર્તમાન છુ.
હું ભૂતકાળ અને ભવિષ્યકાળને રોકીને ઊભોછું.
મે દીવાળીને ભાગોળે અને નૂતનવર્ષને સીમાડે રોકી રાખ્યા છે.
હું વચ્ચોવચ્ચ ઊભા રહી આપ સૌને
….જતાં-આવતાં બન્ને વર્ષની શુભેચ્છાઓ પાઠવું છુ…!!!
એટલું યાદ રાખજો હું પડતર છુ પણ નડતર નથી..!!