સ્વાદિષ્ટ રાજમા બનાવવાની રેસિપી જાણો !
સામગ્રી :-
1) રાજમા
2) ડુંગળી
3) ટમેટા
4) તેલ
5) જીરું
6) આદુ-મરચાની પેસ્ટ
7) હળદર
8) મરચા પાવડર
9) ગરમ મસાલો
10) મીઠું
11) કોથમીર
કેવી રીતે બનાવવું ?
1) સૌ પહેલાં રાજમાને પલાળવા રાખી લો.
2) ત્યારબાદ ટમેટા અને ડુંગળીની ગ્રેવી બનાવવી.
3) એક પેનમાં ગરમ તેલમાં જીરું નાખી તેમાં ગ્રેવી નાખો અને ઉપર જણાવેલા મસાલા નાખો.
4) થોડી વાર બાદ તેમાં રાજમા નાખો અને પાણી ઉમેરો.
5) થોડી વાર રાજમાને રંધાવા દો. કોથમીરથી ગાર્નિશ કરો.
તમારી સ્વાદિષ્ટ રેસિપી તૈયાર છે.