સ્વાદિષ્ટ માલપુવા ઘરે બનાવતા શીખો ! જાણો રેસિપી !
સામગ્રી :-
1) માવો
2) દૂધ
3) ઘી
4) લોટ
5) એલચી પાવડર
6) ખાંડ
7) એલચી
બનાવવાની રીત :-
1) એક બાઉલમાં માવો, દૂધ અને લોટ નાખો. તેને સરખી રીતે હલાવો.
2) તેમાં એલચી પાવડર ઉમેરો.
3) બીજી બાજુ ચાસણી બનાવો.
4) ત્યારબાદ એક પેનમાં ઘી નાખો. તેમાં તૈયાર કરેલું ખીરું નાખો.
5) તે તૈયાર થાય પછી તેને ચાસણીમાં નાખો.
6) તેને એક પ્લેટમાં કાઢી તેને એલચીથી ગાર્નિશ કરો.
તમારા સ્વાદિષ્ટ માલપુવા તૈયાર છે.
VR Niti Sejpal