મુશ્કેલીઓને કેવી રીતે હરાવવું એ તો હવે ઘણી જગ્યાએથી જાણવા મળશે. પણ શું તમને ખબર છે કે મુશ્કેલીઓ ક્યારે સૌથી વધારે આવે છે અને શુ કામ આવે છે? ચાલો જાણીએ ચાણક્યનું શુ કહેવું હતું?
ચાણક્યે પોતાના ગ્રંથ “ચાણક્ય નીતિ”માં આ સવાલનો જવાબ સ્પષ્ટ રીતે કહ્યો છે. જીવનમાં સૌથી વધારે કષ્ટ યુવાનીમાં આવે.
એ એટલે કારણકે યુવાનીમાં માણસને ક્રોધ, ઈર્ષા, લોભ જેવી લાગણીઓ વધારે ઉતપન્ન થાય છે. અને તેના લીધે તે કંઈક મૂર્ખ કાર્ય કરી બેસે છે. અને તે પોતાને અને પોતાના આજુ-બાજુ વાળા લોકોને કષ્ટ પહુચાડે છે.
હવે તમે જાણી ગયા હશો કે જીવનમાં સૌથી વધારે કષ્ટ ક્યારે અને શું કામ આવે છે.
VR Niti Sejpal