નવરાત્રીમાં સાબુદાણાની ખીચડી બનાવવાની રીત શીખો.
મુખ્ય સામગ્રી :
1) બટાકા
2) સાબુદાણા
3) મગફળી
4) લીંબળો.
કેવી રીતે બનાવવું ?
1) 1 કપ સાબુદાણાને બાઉલમાં નાંખો અને તેને 4 કલાક માટે પલાળો.
2) એક પેનમાં મગફળી શેકવી
3) ઘી સાથે એક પેનમાં જીરું અને આદુ, લીમડો સાથે સાંતળો.
4) ત્યારબાદ તેમાં બાફેલા બટાકા અને સાબુદાણા મીઠું, ખાંડ નાંખી દો.
4) તેમને થોડીવાર માટે રાંધો.
5) તમારી સાબુદાણા ખીચડી પીરસવા માટે તૈયાર છે.