સાચા લોકો કોણ છે એ પારખવું ઘણું અઘરું છે. કોણ આપણો સાથ છેલ્લે સુધી આપશે એ પારખવું ખૂબ જરૂરી છે. ચાલો ચાણક્યની વાત જાણીએ કે તે શું કહે છે સાચા મિત્ર પર ? કોણ છે તમારો સાચો મિત્ર ?
ચાણક્ય કહે છે કે જે મિત્ર આપણી સામે સારી વાતો કરે પણ આપણી પાછળથી આપણી બુરાઈ કરે તેને સાચો મિત્ર ન કહેવાય. તેવા મિત્રો આપણા ઘર-સંસારને બગાડી શકે છે પણ જે મિત્ર આપણો હમેશા સાથ આપે તેને સાચો મિત્ર કહેવાય.
આજે આપણે જાણી શક્યા કે સાચો મિત્ર કોને કહેવાય.