સમય
દરેક ખુશી છે અહીં મનુષ્ય પાસે, પણ હસવા એ સમય નથી.
દિવસ રાત દોડતી દુનિયામાં,
ઝીંદગી માટે સમય નથી.
માંના હાલરડાં નો અહેસાસ છે,
પણ માં માટે સમય નથી.
બધાં સંબન્ધ તો મરી ગયા જાણે,
પણ તેમને દફનાવવાનો સમય નથી.
બધાઈ નામ મોબાઈલ માં છે,
પણ
મિત્રતા માટે સમય નથી.
સેજલ ઠાકોર.