નીરખી પતંગને,
ડોલતું આકાશ.
સંબંધે થોડી ઢીલ,
જરુરી અને ખાસ.
થોડી ખેંચ ને તાણ,
છતાં સંવાદે આશ.
પડતી ગૂંચને ઉકેલવા,
આવે ના કદીયે કાશ!
ને જળવાય સ્થિરતા,
તો જ છે સંબંધે શ્વાસ.
નિલેશ બગથરિયા “નીલ”
નીરખી પતંગને,
ડોલતું આકાશ.
સંબંધે થોડી ઢીલ,
જરુરી અને ખાસ.
થોડી ખેંચ ને તાણ,
છતાં સંવાદે આશ.
પડતી ગૂંચને ઉકેલવા,
આવે ના કદીયે કાશ!
ને જળવાય સ્થિરતા,
તો જ છે સંબંધે શ્વાસ.
નિલેશ બગથરિયા “નીલ”
© 2022 MediaHives - All Right Reserved by iGujju.
© 2022 MediaHives - All Right Reserved by iGujju.