શ્રીખંડ બનાવતા ઘરે શીખો ! જાણો રેસિપી !
સામગ્રી :-
1) દહીં.
2) ખાંડ.
3) એલચી પાવડર.
4) ડ્રાયફ્રુટ્સ
કેવી રીતે બનાવવું ?
1) સૌ પહેલા એક બાઉલમાં ગળની રાખો, તેમાં કપડું ગોઠવી તેમાં દહીં નાખો.
2) તેમાંનું લિક્વિડ કાઢી લો અને તેટલી વાર સુધી રાખો જ્યાં સુધી તેનો મસ્કો ન બને.
3) તેને ફ્રિજમાં મૂકી દો.
4) થોડી વાર પછી તેમાં પીસેલી ખાંડ ઉમેરો. એલચી પાવડર ઉમેરો.
5) તમારા ગમતાં ડ્રાયફ્રુટ તેમાં ઉમેરો.
તમારું શ્રીખંડ તૈયાર છે.
VR Niti Sejpal