ઘણી વાર એવું થતું હોય કે આપણે પરિશ્રમ કરતાં હોય પણ તેનું ફળ ન મળતું હોય. ત્યારે આપણને સવાલ આવે છે કે શું પરીશ્રમ કદી વ્યર્થ જાય છે? ચાલો જાણીએ ચાણક્યનો જવાબ.
ચાણક્ય કહે છે કે પરિશ્રમ કદી વ્યર્થ નથી જતું. ગમે તે થાય પરિશ્રમ કરતું રહેવાનું. તમારા પરિશ્રમનું ફળ તમને મળી જ જશે. ક્યારેક મોડું મળશે પણ મળશે જરૂર. તેથી પરિશ્રમ કરતું રહેવાનું. કદી રોકાવાનું નહિ.
આવા અનેક સવાલોના જવાબ ચાણક્ય નીતિમાંથી મળે છે.
VR Niti Sejpal