સામગ્રી :-
1) પલાળેલા સફેદ વટાણા
2) મીઠું
3) હળદર
4) તેલ
5) જીરું
6) હિંગ
7) લવિંગ
8) આદુ
9) મરચા પાવડર
10) ગોળ
11) બાફેલા બટાટા
12) ટમેટા
13) કોથમીર
14) સેવ
15) ચટણી
કેવી રીતે બનાવવી ?
1) પલાળેલા વટાણાને પાણી સાથે પ્રેશર કૂકરમાં નાખી, તેમાં મીઠું, હળદર ઉમેરી થોડી વાર રહેવા દો.
2) ત્યારબાદ તેને સરખું છૂંદો.
3) બીજી બાજુ એક પેનમાં ગેમ તેલમાં જીરું નાખી, આદુ મરચા ઉમેરી થોડી વાર શેકો.
4) બધાં મસાલા ઉમેરી, તેમાં ગોળ અને તૈયાર વટાણા નાખો. તેને થોડી વાર બોઇલ થવા દો.
5) બાફેલા બટાટાની પેટીસ બનાવો.
6) તેને શેકો.
7) ત્યારબાદ પેટીસ પર રગડો નાખી, તેને ઉપર ટમેટા, ડુંગળી, ચટણી, સેવથી, કોથમીરથી ગાર્નિશ કરો.
તમારી સ્વાદિષ્ટ રેસિપી તૈયાર છે.
VR Niti Sejpal