નમો કાલરાત્રિ નમો જોગમાયા
નમો વિશ્વરૂપં નમો માતૃ છાયા
નમો સૂર્ય તેજં ચ બ્રહ્માંડ કાયા
નમો વાઘયાત્રી નમો પ્રાણ દાયા
વિરાજે તું પદ્મે તુહી પદ્મવર્ણા
તુ દુર્ગા તુ અંબા તુહી હે અપર્ણા
તુહી ક્રોધ મે યુદ્ધમેદાન ચંડી
તુંહી પાપ સંહારી જ્વાળા પ્રચંડી
પ્રજેશમ્ રમેશમ્ મહેશમ્ શરણ્યે
સદા સર્વ દેવામ્ તુહીનામ્ ચરણ્યે
તુહી જન્મ મૃત્યું તુ કાલં અનાદી
તુહી એક હે સર્વ શ્રેષ્ઠં ઉપાધિ
તુહી દંડ કર્તા તુ ક્ષમા પ્રદાયી
તુહી ભૂચરે સર્વ કણમે સમાઈ
તુહી આજ મે કાલ મે સર્વ કાળે
તુહી માત હે અર્થ મૂલં ત્રિકાળે
નમો વેગધારી નમો તેગધારી
ધરા આભ પાતાળ કો હસ્તધારી
ભૂચાલે ન ડોલે ચલે ભક્ત બોલે
તુ દેવી અનંતા ન મોલે ન તોલે
તુહી ગીત મે ગાન મે છંદ મે તું
તુહી કારણો મે તુહી સર્વ હેતું
તુહી ચાલની હે તુહી પાવ ચલ મે
તુહી સ્તંભ સી સ્થિરતા હે અચલ મે
તુહી જીવ કો શિવ કો એક કર્ણી
તુહી વૃક્ષ મે પાન મે શ્વાસ ભર્ણી
તુહી કાલ સી ભાસે તું હી સુવર્ણી
તુહી રૂપ તેજો તુહી શ્યામ વર્ણી
નમો હે નમો હે મહિષ મર્દની મા
દયા સર્વ પે કર જગત સર્જની મા
સદા હસ્ત તું બાલ પે રાખજે મા
અચલ કો ભુજંગી તુ સ્વીકારજે મા