વ્યક્તિત્વ – જેના વડે માનવ માનવ થાય, વ્યક્તિ વ્યક્તિ થાય અને કુટુંબ અને સમાજમાં પોતાનું આગવું સ્થાન મેળવે, જેના કારણે મહાન પુરુષો મહાન થયા અને નેતાઓ નેતા બન્યા, જેના પ્રતાપે બુદ્ધિની ખોટ મહેનત પૂરી કરે અને શરીરના દોષ આત્મબળ ભૂલાવી દે…. એ તત્વ કે એ યંત્ર યા એ આંતરિક પ્રવાહોનો સંગમ એ જ વ્યક્તિત્વ.
કૃતિ – ફાધર વાલેસ
સ્વર – રજનીકાંત રાવલ