ચાણક્યનું કહેવું છે કે વ્યક્તિનું જ્યારે જે જગ્યાએથી આપણું કામ પૂરું થઈ જાય તે પછી ત્યાંથી ચાલી જવું જોઈએ. ત્યાં ડેરો ન નાખવો જોઈએ. મહાન પુરુષો તેવું જ કરે છે. તેમ કરવાથી આપણે જીવનમાં આગળ વધી શકીએ. અહીં છે તેના થોડા ઉદાહરણ:
સંતો વિદ્યા પ્રાપ્ત કરી તે આશ્રમ છોડી દે છે. તેવી જ રીતે વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરીને ત્યાંથી ચાલ્યા જાય છે. જંગલમાં જો આગ લાગે છે તો પ્રાણીઓ ત્યાંથી ચાલ્યા જાય છે.
આ રીતે ચાણક્ય કહે છે કે વ્યક્તિને જરૂર પડે ત્યારે પોતાનું સ્થાન છોડવું પણ પડે છે. તેમાં કઈ દોષ નથી.
VR Niti Sejpal