એક છોકરી તેની વૃધ્ધ દાદી સાથે “વરંડામાં” બેઠેલી હતી. ત્યાં “બોયફ્રેન્ડ” આવ્યો!
ગર્લે બોયફ્રેન્ડને કહ્યું, “શું તું “રામપાલ યાદવ” ની બૂક “Dad is at home” લઈ આવ્યો છો?
બોયફ્રેન્ડ: “ના, હું તો “કીંમતી આનંદ” ની બૂક “Where should I wait for you?” લેવા આવ્યો છું!
ગર્લ: ના, મારી પાસે તો “પ્રેમ બાજપેયી” ની બૂક “Under the mango tree છે
બોયફ્રેન્ડ: “ઠીક છે, જ્યારે તું આવે ત્યારે “આનંદ બક્ષી”ની બૂક ” Call you in five minutes” લેતી આવજે!
ગર્લ: “ઓ. કે. હું “જ્હોન ઇબ્રાહિમ” ની બૂક Wont let u down સ્યોર લેતી આવીશ!
પછી, એ છોકરો (બોયફ્રેન્ડ) છોકરી(ગર્લ)ની દાદીમાને ચરણસ્પર્શ કરીને જતો રહે છે!
—–
ત્યારબાદ, દાદીએ પૂછ્યું, “બેટા, આ છોકરો આટલી બધી બૂક્સ કેવી રીતે વાંચે છે?”
ગર્લ: “દાદીજી, અમારા ક્લાસમાં સૌથી બુદ્ધિશાળી અને હોશિયાર આ છોકરો છે!
દાદી: ” તો બેટા, એને કહેજે કે, એકવાર “મુન્શી પ્રેમચંદ”ની બૂક “Old people are not stupid” વાંચી લે!