1.શૂન્યવકાશ માં પ્રકાશ નો વેગ =》 3,00,000 કિ.મી./ સેકન્ડ
2. કાચ માં પ્રકાશ નો વેગ =》 1,80,000 કિ.મી./ સેકન્ડ
3. પાણી માં પ્રકાશ નો વેગ =》2,25,000કિ.મી./ સેકન્ડ
4. બરફ નું ગલનબિંદુ =》273.16 k
5.સામાન્ય વાતચીત માં કેટલા ડેસિબલ નો અવાજ હોય છે. =》60 db
6. કેટલી આવૃત્તિ વચ્ચેનો અવાજ માનવ સાંભળી શકે છે. =》10 Hz થી10000 Hz
7. ધ્વનિ નો હવા માં વેગ =》340 m/s
8. કઈ આવૃત્તિવાળા અવાજને આપણે સાંભળી શકતા નથી. =》10Hz થી ઓછી