• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Friday, September 29, 2023
  • Login
Submit Your Article
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ગણપતિનું વાહન ઉંદર  કેમ હોય છે ?

    ગણપતિનું વાહન ઉંદર કેમ હોય છે ?

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    એકવાર માણસ બની તો જો

    એકવાર માણસ બની તો જો

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    હાસ્યમેવ જયતે !

    હાસ્યમેવ જયતે !

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    બિપરજોય (વાવાઝોડું)

    બિપરજોય (વાવાઝોડું)

    પ્રવેશોત્સવ

    પ્રવેશોત્સવ

    ઝમકુ ડોશી

    ઝમકુ ડોશી

    એક સાક્ષરને એવી ટેવ

    એક સાક્ષરને એવી ટેવ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ગણપતિનું વાહન ઉંદર  કેમ હોય છે ?

    ગણપતિનું વાહન ઉંદર કેમ હોય છે ?

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સમુદ્રમંથન કથા

    સમુદ્રમંથન કથા

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    અનેક ગુણસભર અનાનસ

    અનેક ગુણસભર અનાનસ

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
  • .
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ગણપતિનું વાહન ઉંદર  કેમ હોય છે ?

    ગણપતિનું વાહન ઉંદર કેમ હોય છે ?

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર
    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    ઝાંઝવાના જળ પીધાંની વાત છે

    પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

    પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

    દુઃખોનો પહાડ

    દુઃખોનો પહાડ

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    સેતુ મીડિયા દ્વારા “કવિસંમેલન”નું આયોજન

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    હ્રદયમાં કૃષ્ણની પ્રીત વસાવી દીધી

    એકવાર માણસ બની તો જો

    એકવાર માણસ બની તો જો

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    હાસ્યમેવ જયતે !

    હાસ્યમેવ જયતે !

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    વૃધ્ધ દાદી & બોયફ્રેન્ડ

    બિપરજોય (વાવાઝોડું)

    બિપરજોય (વાવાઝોડું)

    પ્રવેશોત્સવ

    પ્રવેશોત્સવ

    ઝમકુ ડોશી

    ઝમકુ ડોશી

    એક સાક્ષરને એવી ટેવ

    એક સાક્ષરને એવી ટેવ

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    તમે તો કહો કે stress નહીં લેવાનું

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર
    ગણપતિનું વાહન ઉંદર  કેમ હોય છે ?

    ગણપતિનું વાહન ઉંદર કેમ હોય છે ?

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

    ગણપતિ

    ગણપતિ

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં  જમણી સૂંઢ વાળા સ્વયંભૂ  ગણપતિ વિરાજમાન છે

    ભારત નું એકમાત્ર એવું મંદિર જેમાં જમણી સૂંઢ વાળા સ્વયંભૂ ગણપતિ વિરાજમાન છે

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ

    સમુદ્રમંથન કથા

    સમુદ્રમંથન કથા

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
      kj
      NewsmOnks
      ZE frame
      VPubs
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    અનેક ગુણસભર અનાનસ

    અનેક ગુણસભર અનાનસ

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    ઉનાળામાં સ્વાસ્થ્ય માટે શું ગરમ અને શું ઠંડુ કહેવાય ?

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    જો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનમાં ઘટાડો થાય છે તો આ મોટી સમસ્યા બની શકે છે, તેને અવગણો નહીં

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    ડિનર બાદ શું ન કરવું જોઈએ?

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    રાત્રે આ ફળોનું સેવન બંધ કરો, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

    શું તમે ખૂબ બટાકા ખાઓ છો? જાણો તેના 5 મોટા ગેરફાયદા

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result
No Result
View All Result
ADVERTISEMENT

વાઇરસવાળી દુનિયા

સુનિલ ગોહિલ

iGujju by iGujju
in બાળ વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
36 0
A A
0
Smiling baby girl lying on a bed sleeping on blue sheets

Smiling baby girl lying on a bed sleeping on blue sheets

41
SHARES
150
VIEWS
Share on WhatsappShare on Facebook

ભગવાનને હું પ્રણામ કરી, કેતકીબેનના પેટમાં આરામ કરવા નવ મહિના માટે તૈયાર છું. જી હા તમે સાચું જ સમજી રહ્યા છો, અત્યાર સુધી તમે મૃત વ્યક્તિની, જીવિત વ્યક્તિની કથાઓ સાંભળી છે ને તો હવે મારી કેમ ન સાંભળો? મારુ નામ તો હજુ કેતકીબેન અને તુષારભાઈ નક્કી કરશે. તમને પણ થતું હશે ને આ કોણ છે બન્ને? મારા પરિચય પહેલા એમનો પરિચય આપી દવ એ મારા થવાં વાળા મમ્મી પપ્પા છે અને હું જો કહી દઇશ કે હું છોકરો છું કે છોકરી તો અત્યારથી જ આ દુનિયા થોડી જજમેન્ટલ થઈ જશે તો હાલ પૂરતું મારી જાતિ ગુપ્ત રાખીએ, આગળ જેમ જેમ કથા વધશે તેમ હું મારી વધુ ઓળખ આપતું જઈશ.

તો હવે શરૂ થી શરૂ કરીએ તો, ભગવાનના આશીર્વાદથી મને આ મનુષ્ય અવતાર મળી રહ્યો છે તો એના માટે ભગવાનનો આભાર કે મને આ એક અનુભવ બાકી હતો એ પણ આપી દીધો. હાલ મારી ઉમર કેતકીબેનના પેટ માં એક મહિના ને વીસ દિવસની છે. તમને પણ થતું હશે ને આની પાસે ના તો આંખો છે ના તો હ્રદય છે કયા થી બધુ જાણે છે, તો સાહેબ કહી દવ એકવીસમી સદી ચાલે છે અને ઉપરથી કળયુગ તો પછી આટલું તો ભ્રૂણ એડવાંસ હોવાનું ને!

બીજા મહિનાના પ્રવેશ સાથે મારી મુલાકાત બહારની દુનિયા સાથે થાઈ છે, સુંદર મજાની આ દુનિયા ભગવાને ખૂબ મહેનતથી બનાવી છે, માણસો પણ અત્યાર સુધીમાં સારા જ મે તો જોયા છે. ઘરમાં મારા આવવાની ખૂબ ખુશી અને ધૂમ છે અને અહી બહાર તો અલગ જ બૂમાબૂમ છે. અચાનક એક સફેદ કોટ પહેરેલા બેન અહી બધા એને ભગવાન કહે છે તો મે પણ એમને નમન કર્યું અને મારા સુધી જે મશીન અંદર આવ્યું એને પ્રસાદ સમજી અડી લીધું. મને તો પછી ખબર પડી કે એને ડોક્ટર કહેવાઈ છે. થોડી ઘણી કેતકીબેનને સલાહ આપી, મારુ ધ્યાન રાખવા કહ્યું અને મોજમાં રહેવાનું કહ્યું અને મને એ વાત સૌથી વધુ ગમી.

આપણે તો અંદર જલસા જ હતા. શુદ્ધ ઘી, દૂધ, ખાટું, મીઠું બધુ આપણને વગર માંગે મળતું હતું. મે પણ ભગવાનને કહ્યું, “શું વાત છે ભગવાન, આ તારી દુનિયા તો મોજીલી છે આપણે તો અહી હવે સેટ છીએ.” સમય એનું કામ કરતો ગયો અને ધીરે ધીરે હું પણ અંદરથી બહાર આવવાની તૈયારીમાં લાગી ગયું. મને અંદરથી ખૂબ જ ઉત્સુકતા છે, જે અત્યાર સુધી છુપાઈ છુપાઈને જોયું એ હવે રૂબરૂ જોવાનો સમય આવી ગયો છે.

મે વિચાર્યું કેતકીબેનને ખોટા હેરાન નથી કરવા, શાંતિથી હું કાઇ જ નાટક કર્યા વગર બહાર આવી જાવ, ખોટું કઈક નાટક મને આ નવીન કૃત્રિમ કાચની પેટીમાં નાખે એના કરતાં ભલું કરે ભગવાનને મએ પણ હર હર મહાદેવ કરી બહાર આવવાનું નક્કી કરી લીધું. કોઈ પણ પ્રકારની સમસ્યા વગર મારો જન્મ થયો, મારે રડવું ન હતું પણ આ સફેદ કોટ વાળા ડોકટરે મને ઊંધું કરી પીઠ પર બે હળવેકથી ટાપલી મારી, મને પણ થયું આ શું પછી ખબર પડી અહી આવો રિવાજ છે કે દુનિયામાં આવો તો રોતાં રોતાં આવો અને જાવ ત્યારે બીજાને રોવડાવતા જાવ.

હવે હું મારી સાચી ઓળખ આપું, ઘરમાં બધા પેંડા વેચે છે, રાજીના રેડ છે એટલે આમ તો તમે સમજી જ ગયા હશો, જી હા મે એક છોકરા તરીકે જન્મ લીધો છે. નામકરણ આ લોકો કરશે હવે, એ પણ છ દિવસ પછી. ગજબ છે આ દુનિયામાં દરેક વસ્તુ માટે દિવસ છે! બહાર આવ્યા પછી મારી ઉમર એક મહિનાની થઈ, મને કોઈ શારીરિક સમસ્યા ના થાય એટલે મને કેતકીબેન અને તુષારભાઈ, અરે હા, હા મારા મમ્મી – પપ્પા બસ, શું કરું જૂની આદત છે નામથી બોલાવાની. એ બન્ને મને લઈને રસીકરણ માટે આવ્યા છે, પરંતુ આ દુનિયાતો હું પેટ માં હતો એના કરતાં આખી અલગ છે. પેલા બધા ના મોઢા ખુલ્લા હતા ને મન પર આ માસ્ક હતા ને હવે તો મન ને મોઢા બન્ને પર માસ્ક! પહેલા તો થોડું થોડું માણસને ઓળખી શકાતું અને હવે તો માણસને ઓળખવો અશક્ય લાગે છે.

રસીકરણ બાદ મને થયું આજે એક મહિના પછી મને બહાર કાઢે છે, કદાચ મને મંદિરે લઈ જશે, આ લોકોએ જે ભગવાનને ભાડે રહેવા ઘર આપ્યું એને હું મંદિર કહું છું. પણ નહી ગાડી તો સીધી ઘર સુધી ચાલી. રસ્તામાં મે ભગવાનને સંપર્ક કરવા કોશિશ કરી, માણસો જ કહે છે ને નાના બાળકો ભગવાનનું સ્વરૂપ છે તો મને થયું ભગવાન સાથે એ વાત ને કન્ફર્મ કરી લવ ને આ નવી દુનિયા અચાનક ક્યાથી આવી એની વિશે ચર્ચા કરી લવ.

“ભગવાન કેમ તારું ઘર બંધ છે? શું તે માણસ ને સમયસર ભાડું નથી ચૂકવ્યું? પહેલા તો આ લોકો રોજ નવી નવી ઓફર સાથે તારે ત્યાં આવતા. અચાનક એવું તો શું થયું? મે ભગવાનને સવાલો ના વમળમાં ઘેરી લીધો. “આ છે ને માણસ ના કર્મ છે, લોકો એને વાઈરસ કહે છે પરંતુ એ કર્મ ના ખેલ છે. પહેલા તો હું માણસને ઓળખી જતો કેમ આવ્યો છે, કોણ છે, શું છે? હવે બધુ બંધ મે એટલે કર્યું છે કારણ કે મને પણ લાગ્યું છે આ લોકો ને મારી હવે જરૂર નથી. એ લોકો પાસે વિજ્ઞાન છે, ટેક્નોલોજી છે, એના કર્મ છે તો પછી મારી શું જરૂર? એટલે ભાડું તો મે આજીવનનું ચૂકવી આપ્યું છે પરંતુ હવે મને જ ઈચ્છા નથી રહેવાની.” ભગવાને પણ નિરાશાજનક જવાબ આપ્યો.

હાલ તો મારી ઉમર બાર મહિનાની થઈ ગઈ છે, આ મહિનો પૂર્ણ થતાં મારૂ એક વર્ષ થશે. આટલા સમયમાં હું નવજાત તો સમજી ગયો ઘર માં ને ઘર માં રહી કે તમે જે વાવો છે એનું ફળ તમને આજે નહીં તો કાલે મળશે જ, વાવતા પહેલા માણસ એ નથી વિચારતો કે મન સ્વચ્છ હશે, નિયત સારી હશે, કર્મ સારા કરશું તો ફળ પણ મીઠું મળશે, પરંતુ માણસજાત ના તો ક્યારેય સમજી હતી ના તો ક્યારેય સમજે છે ના તો ક્યારેય સમજશે.

માણસ જાતે જ ઝેર વાવે છે અને જાતે જ એને પીવે છે અને અંતે પછી હાથ ગમે એટલી સેકેન્ડ ધોવે, નવું આયુ છે ને પેલું સેનિટાઈઝ એ કરે, બે ગજની દૂરી રાખે કે પછી મોઢું માસ્કથી છુપાવે કોઈ ફાયદો નથી. હું તો બહાર ના બાર અને અંદર ના નવ મહિના એટલું શીખ્યો છું કર્મ તમારા સારા તો ભગવાનને દીધા કર્મના ફળ મીઠા બાકી તો આ દુનિયા અને માણસના ખોટે ખોટા ધર્મના ધીંગાણા.

આ કથાનો અંતતો શું હોય શકે? હજુ તો મારે મારા કર્મ બાકી છે, તો મળતો રહીશ આમ જ તમને, અને હા જતાં જતાં મારુ નામ કહી દવ જે આ માણસોએ રાખ્યું છે જો કે હવે હું પણ એક માણસ જ છું, મારુ નામ “અનન્ય” છે, એટલું હેવી નામ રાખ્યું છે ને કેતકીબેને કે મને હવે આનો વજન લાગે છે. સારું ત્યારે પાછા આપણે આ કર્મ નામના વાઇરસનો અંત આવે પછી કાઈક તો મળશુ જ.

Related

Tags: સુનિલ ગોહિલ
SendShare16Tweet10Scan
ADVERTISEMENT
Previous Post

અમસ્તા જ આવેલ વિચાર​ – પ્રકરણ –૩

Next Post

પ્રેમની પરિભાષા – ભાગ 1

Related Posts

ગણપતિનું વાહન ઉંદર કેમ હોય છે ?

by iGujju
0
318
ગણપતિનું વાહન ઉંદર  કેમ હોય છે ?
ધર્મ અને આધ્યાત્મિકતા

ભગવાન ગણેશજીની પ્રતિમાઓ પૂજા મંડપોમાં શોભાયમાન થઈ રહી છે. ગણેશજીની સાથે તેમના વાહનની પણ પૂજા થઈ રહી છે. આનું કારણ છે કે ગણેશજીને કૈલાશ પર્વત પરથી ભક્તોનાં ઘર સુધી લાવનાર તેમનું વાહન મૂષક છે. ગણેશજીએ પોતાના વાહન મૂષકની શા માટે પસંદગી કરી? ગણેશપુરાણમાં આપેલી કથાનુસાર દ્વાપર યુગમાં એક બળવાન મૂષક પરાશરના આશ્રમમાં આવીને મહર્ષિ પરાશરને ખૂબ દુખી કરતો. ઉત્પાતિ મૂષકે મહર્ષિ આશ્રમની માટીનાં વાસણો તોડી નાંખ્યા હતા તેમજ આશ્રમમાં રાખેલું અનાજ નષ્ટ કરી દીધું. ઋષિઓનાં વસ્ત્રો અને ગ્રંથોને કતરી નાંખ્યા હતાં. મહર્ષિ પરાશર મૂષકના આ કૃત્યથી ખૂબ દુખી થઈને ગણપતિની શરણમાં ગયા. ગણેશજી મહર્ષિ પરાશરની વિનંતિથી પ્રસન્ન થઈને ઉત્પાત કરી...

Read more

ગણપતિ

by iGujju
0
334
ગણપતિ
જાણવા જેવું

શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું મુખ હાથીનું છે. ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. તેઓ દુઃખો નો નાશ કરનારા હોવાથી હિન્દુ ધર્મમાં દરેક કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે. અવતાર ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે. ૧)...

Read more

દુઃખોનો પહાડ

by iGujju
0
389
દુઃખોનો પહાડ
વાર્તા અને લેખ

"એવું લાગે છે કે જાણે મારા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય!" મારી મૃત દાદી આ શબ્દો ઘણી વાર કહેતા અને મને હંમેશા લાગતું કે તે અતિશયોક્તિ કરી રહ્યા છે. કોઈના પર દુઃખોનો પહાડ કેવી રીતે તૂટી પડે? શું માણસમાં આટલું દુઃખ સહન કરવાની ક્ષમતા હોય છે ખરી? પરંતુ આજે હું મારી વર્તમાન પરિસ્થિતિમાં તેમના શબ્દોની સચ્ચાઈ સમજી શકું છું. જો સમય મારા પર તેની ભયાનક રમતો ન રમ્યો હોત, તો આજે હું અહીં ન ઉભી હોત. જિંદગીએ મને વિપુલ પ્રમાણમાં આપ્યું છે, એક પછી એક: શું? આઘાત!! હવે, ૨૭ વર્ષની ઉંમરે, મારી સહનશીલતાનું સ્તર તેની સંતૃપ્તિ સીમાએ પહોંચી ગઈ...

Read more

સમુદ્રમંથન કથા

by iGujju
0
236
સમુદ્રમંથન કથા
શ્રાવણ

શ્રીમદ ભાગવત મહાપુરાણના આઠમા સ્કંધના સાતમા અધ્યાયમાં સમુદ્રમંથન કેવી રીતે થયું તે સંબંધી ઉલ્લેખ છે. સમુદ્ર મંથનમાંથી 14 રત્ન મળી આવ્યાં હતાં. આ બધા રત્નોમાં લાઇફ મેનેજમેન્ટના સૂત્ર છુપાયેલાં છે. આ સૂત્રને અપનાવવાથી આપણે અનેક સમસ્યાઓથી બચી શકીએ છીએ. જાણો આ કથા અને રત્નો સાથે જોડાયેલાં સૂત્ર. પ્રચલિત કથા પ્રમાણે મહર્ષિ દુર્વાસાના શ્રાપને કારણે સ્વર્ગથી એશ્વર્ય, ધન, વૈભવ વગેરે જતું રહ્યું હતું. ત્યારે દેવરાજ ઈન્દ્ર સહિત દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ તેમને અસુરો સાથે મળીને સમુદ્ર મંથન કરવાનો ઉપાય જણાવ્યો અને તે પણ જણાવ્યું કે સમુદ્ર મંથનમાંથી અમૃત બહાર આવશે જેને ગ્રહણ કરીને બધા અમર થઇ જશે. આ...

Read more

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

by iGujju
0
523
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ
જન્માષ્ટમી

હિન્દુધર્મમાં તહેવારોની ઉજવણી પાછળ ખૂબ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે. બારેમાસ ઉજવાતા તહેવારો પાછળ પ્રાચીન ઋષિ-મુનિઓની દીર્ઘદ્રષ્ટિ કાર્યરત છે. જે વ્યક્તિને શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત આધ્યાત્મિક ઉન્નતિ પણ પ્રદાન કરે છે. શ્રાવણ માસમાં ઉજવાતા સાતમ અને આઠમના તહેવારો પાછળ પણ આવી જ ઊંડી વૈજ્ઞાનિક સમજણ રહેલી છે જેમકે સાતમના દિવસે ઠંડુ ખાવાની માન્યતા છે, પરંતુ જો તેનું યોગ્ય સમજણ વગર કે ખોટું અર્થઘટન કરવામાં આવે તો ફાયદાને બદલે નુકસાન વધુ થવાની સંભાવના રહેલી છે. ઠંડાનો અર્થ વાસી ખોરાક એવો કદાપિ થતો નથી એ સમજવું અતિ આવશ્યક છે. કેમ કે ચોમાસાની રોગજન્ય ઋતુમાં વાસી ખોરાક ખાવો શરીર માટે નુકસાનકારક છે. ભગવદ્ ગીતામાં...

Read more

શૂન્યમાંથી ઘાટ  આપીને ઘડે એ છે શિક્ષક

by iGujju
0
336
શૂન્યમાંથી ઘાટ  આપીને ઘડે એ છે શિક્ષક
શિક્ષક દિન

શૂન્યમાંથી ઘાટ  આપીને ઘડે એ છે શિક્ષક. વાત કેરા મૂલ્ય ખાતર જે લડે એ છે શિક્ષક. સાવ નાનો થઈ  પછી  સાથે  રમે  સાથે પડે, બાળ સાથે સહજતાથી જે રડે એ છે શિક્ષક. સાવ કાચા પીંડને  જે ભાવથી  આકાર દઈ, જે કરુણા જિંદગી સાથે જડે એ છે શિક્ષક. દ્રોણ પરશુરામ જેવા આ  ભૂમિમાં  છે થયાં, સત્ય જે જીભે ધરી યુદ્ધે ચડે એ છે શિક્ષક. જીભ આપી તો પછી  મૃત્યુ સુધી નિભાવતા, જે વચનને કાજ પાછો ના પડે એ છે શિક્ષક. ~દિલીપ ધોળકિયા,"શ્યામ"

Read more

શિક્ષક

by iGujju
0
248
શિક્ષક
શિક્ષક દિન

અખંડ ઝળહળે દીપકની જેમ સદાય, હીરો શોધે કચરામાંથી પણ એ શિક્ષક. ઉજાસ ફેલાવે તમસમાંથી જિંદગીનો, અંતર આત્મામાં દીપક પ્રગટાવે એ શિક્ષક. કાન પકડી કક્કો બારખડી શીખવાડે, જ્ઞાનની સરિતા અખંડ વહેડાવે એ શિક્ષક. પ્રેમ, હૂંફ ને લાગણીથી માથે હાથ ફેરવે, સાચા ખોટા નો ભેદ સમજાવે એ શિક્ષક. કઠિન માર્ગને સરળ બનાવી મંઝિલ દેખાડે, પુસ્તકનો મહિમા સમજાવે એ શિક્ષક. અમર તો આ દુનિયામાં કોઈ જ નથી, શિક્ષણ રૂપી અમૃત પીવડાવે એ શિક્ષક. નિતેશ પ્રજાપતિ (નિહર્ષ)

Read more

વિશ્વાસની કિંમત

by iGujju
0
339
વિશ્વાસની કિંમત
વાર્તા અને લેખ

મોહન અનુરાગ સરના લોકરમાં પડેલા રોકડના બંડલ ના બંડલને જોતો રહી ગયો. તેની ભમર માત્ર આશ્ચર્યમાં જ નહીં, પણ ગુસ્સા અને નિરાશામાં ઉપર ચડી ગઈ. આટલી મોટી રકમ જોઈને તેના માલિક સાથેની વાતચીતની કડવી યાદ તાજી થઈ ગઈ. આ ઘટના માત્ર ચાર દિવસ પહેલા જ બની હતી. “મોહન, તું છેલ્લા દસ વર્ષથી અમારી સાથે કામ કરી રહ્યો છે; તું સારી રીતે જાણે છે, કે હું તને મારા પોતાના દીકરાની જેમ પ્રેમ કરું છું અને તારા પર વિશ્વાસ કરું છું. અમે તને ક્યારેય ફકત અમારા ડ્રાઇવર તરીકે નથી માન્યો. મને ખબર છે, કે તારી ૫૦,૦૦૦/- રૂપિયાની જરૂરિયાત ઉચિત છે, પરંતુ અત્યારે...

Read more

વિશ્વ વરિષ્ટ નાગરિક દિવસ

by iGujju
0
323
વિશ્વ વરિષ્ટ નાગરિક દિવસ
પ્રૌઢ વિશેષ

આજે આ વડિલ દિન. વડિલોને અનેક રીતે સંબોધાય છે. દાદા - બાપા-બાપુ -અદા -grandpa - કાકા - વડિલ વગેરે વગેરે થી તે “ ડોહા” લગી ! જેવો તમારો સંબંધ , જેવો તમારો મૂડ. કોઇને થાય કે આવા કોઇ સંબોધનની શરુઆત ક્યારથી થાય ? એનો “ દેખીતો જવાબ “ છે ધોળા વાળ સાથે. આ પહેલી કુદરતી નિશાની છે. કથા કહે છે કે દશરથરાજાને પોતાના માથે પહેલો સફેદ વાળ દેખાયો કે એમણે રાજગાદી રામને આપી દેવાનું નક્કી કર્યું. જોકે આ નિર્ણય કપરો છે. આજે તો એ શક્ય નથી. છોકરાંઓને ગાદી કે વહુવારુને ચાવી સોંપવાનો નિર્ણય કરવો મુશ્કેલ છે.એટલે ધોળા વાળને કાળા રંગવાની...

Read more

રેતીમાં ભલેને રમતું, ધમકાવતા નહીં

by iGujju
0
160
રેતીમાં ભલેને રમતું, ધમકાવતા નહીં
કવિતા

રેતીમાં ભલેને રમતું, ધમકાવતા નહીં, બાળકને હોય છે ગમતું રડાવતા નહીં. દૂર દૂરથી ઉડી ઉડીને આવ્યા છે પંખીઓ, આંગણને કેવું શોભાવતા ! ઉડાડતા નહીં. મેળો ભરચક ભરાયો ને જોબનિયું ખીલ્યું, હાથમાં લે છે ફૂમતું, વાત ચગાવતા નહીં. દૂર પેલા મશાણમાં કેવો હોય છે સન્નાટો, મડદું હોય બળતું, ભૂત જગાડતા નહીં. ચેતી જજો વિષકન્યા બેઠી છે મારવા માટે, મુખ હોય હસતું, હોઠે લગાડતા નહીં. -દિનેશ નાયક "અક્ષર"

Read more
Load More
Next Post
ઈચ્છા

પ્રેમની પરિભાષા - ભાગ 1

સપનાઓ અને સંબંધો

લાગણી અને પ્રેમનો  સમન્વય એટલે પિતા

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

એક પથ્થરની – સિદ્દીકભરૂચી.

ઘૂઘવતાં પૂર

વર્લ્ડ જનરલ નોલેજ

વર્લ્ડ જનરલ નોલેજ

શ્રાદ્ધ શા માટે ?

શ્રાદ્ધ પક્ષ – મહાલય

મનુષ્યજીવનના ચાર મુખ્ય પુરુષાર્થની પ્રાપ્તિ કેવી રીતે કરશો?

મનુષ્યજીવનના ચાર મુખ્ય પુરુષાર્થની પ્રાપ્તિ કેવી રીતે કરશો?

ગણપતિનું વાહન ઉંદર  કેમ હોય છે ?

ગણપતિનું વાહન ઉંદર કેમ હોય છે ?

ઝાંઝવાના જળ પીધાંની વાત છે

ઝાંઝવાના જળ પીધાંની વાત છે

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નો 7મો ગ્રેજ્યુએશન ડે યોજાયો

ગણપતિ

ગણપતિ

પાયાનો મનસૂબો પણ  હવે શિખર થાય છે

પાયાનો મનસૂબો પણ હવે શિખર થાય છે

Popular

    ADVERTISEMENT


    We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

    Live Visitors

    Follow Us :

    Follow Us :
    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    • Login
    No Result
    View All Result
    • .
    • i – Gujju
      • રાશિફળ 2021
      • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
      • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
      • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
      • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
      • Corona
    • કલા-સાહિત્ય
      • વાર્તા અને લેખ
      • ગઝલ
      • કવિતા
      • ગીત
      • ભજન
    • મોજ મસ્તી
      • જોક્સ
      • Funny ફોટા
      • ગુજ્જુ ગપશપ
      • ગુજ્જુલોજી
    • જ્ઞાન વિજ્ઞાન
      • વિજ્ઞાન અને ટેક્નોલોજી
      • વાનગી વિશેષ
      • ધર્મ અને આધ્યાત્મિકતા
      • Video
      • More
    • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • મસ્તી કાર્ડ

    © 2023 MediaHives - All Right Reserved by iGujju.

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In
    error: iGujju Content is protected !!