સામગ્રી :-
1) પાસ્તા
2) મીઠું
3) તેલ
4) ગાજર
5) મરચાં
6) બટર
7) આદું
8) મેંદો
9) દૂધ
10) મરી
11) ચીઝ
કેવી રીતે બનાવવું ?
1) પાસ્તાને બોઇલ કરવા રાખી દો.
2) બીજા પેનમાં ગાજર, મરચાંને શેકો.
3) તે પછી એક પેનમાં બટર ગરમ કરી તેમાં આદુ, મેંદો, દૂધ, મરી, મીઠું, નાખો.
4) પાસ્તાને તેમાં નાખી થોડી વાર હલાવો.
5) તેને ચીઝથી ગાર્નિશ કરો. તમારા સ્વાદિષ્ટ પાસ્તા તૈયાર છે.
VR Niti Sejpal