રાત્રિ ના ભેંકાર અંધકાર ભર્યા સન્નાટા માં વોચમેન જાગતા રહો જાગતા રહો નો અવાજ ફેલાતો જતો હતો ત્યાં લીલાં વ્યાકુળતા માં જાગુ તો છું આં બોલી પલંગ પર બેસતા એને ફોન લીધો ને સમય જોયો જે દોઢ થયો હતો મોટી કંપની માં એક્ઝિક્યુટિવ વિશાલ ઘની વાર જોબ રીલેટેડ આં રાત્રે મોડા આવતો વિશાલ ના બોસ મિષ્ટર આગનિહોત્રી એમના ઉપ્પર આખો બંધ કરી ને ભરોસો કરતાં વિશાલ ના કલીગ નિશાંત, અને રંજન વિશાલ થી આગળ નીકળવા તનતોડ મહેનત કરતા પણ વિશાલ ને પછાડી ના શક્ય ત્યાંસુધી કે બોસ નો નાનો ભાઈ અવિનાશ પણ વિશાલ ની પ્રગતિ થી ઓફિસ માં પોતાની જગ્યા ને લઈને ઇનસિક્યોર ફીલ કરવા લાગ્યો અંગિહોત્રી અવિનાશ ને વિશાલ ના કામનું ઉદાહરણ પૂરું પડતા રહેતા અવિનાશ પણ હમ્મેશ એજ પ્રયાસ માં રહેતો કે વિશાલ ની પ્રગતિ ને કેમની અટકાવાય ?
એને પોતાની સેક્રેટરી ને સૂચના આપી રાખી હતી કે વિશાલ અને નીતિકા વિશે ની બધી જ માહિતી તેને આપતી રહે મોટો પ્રોજેક્ટ હોય કે , એમ્પોટેન્ટ મિટિંગ બોસ હમ્મેશ વિશાલ ને જવાબદારી સોંપતા ને વિશાલ કલીગ નિતિકા ના મદદ થી e પુરી પણ કરતો પણ ઓફિસ માં સ્ફડતા ની ચમક ઘરે આવતા ઓલવાઈ જતી રાત્રે મોડા આવવું એતો વિશાલ ની આદત બની ચૂકી હતી હમ્મેશ બાર ના ટકોરે બાર જમી ને નશાની હાલત માં જ આવતો અને આવત્તવેત કપડા બદલી ઘેર ઊંઘ માં સમેટાઈ જવું નવી પરણિત પત્ની લીલાં અડધો શબ્દ બોલવા માટે તરસી જતી પણ વિશાલ પાસે જાણે સમય જ નહતો સવારે દસ વાગ્યે નાસ્તા માં પણ હાથ માં ફોન મચેડતો અને લીલાં ની વાત નો જવાબ હા ,હું ના ઉ માં કહી નીકળી જતો લંચ ,અને ડિનર ક્લાઈન્ટ જોડે જ કરતો .લીલા ના ફોન કરતા વિશાલ એકજ વાક્ય કહેતો તને ના સમજાય ઉચી સોસાયટી ની વાતો છે ને લીલાં વ્યાકુળતા માં રહી જતી .
પણ એ કરે પણ શું એની વાતો સાંભળવા વિશાલ એની સામે રહેતો જ નતો અને ફોન માટે તો લગ્ન પેલાથી જ ના કહી હતી એમ કહી ને કે હું મીટીંગો માં રહ્યુ છું એટલે લીલાં ના પિયર માં ફક્ત એની એક માં જ હતી જે છેલ્લા બેવર્શ થી રદય રોગ થી લડી રહી હતી એના પપ્પા ના નિધન બાદ મોસાળ માં જીવેલી લીલા ને ખરાબ પ્રિત્સ્થીતી માં જીવતા આવડી ગયું હતું
ત્યાં અચાનક પરિવર્તન આવ્યું લીલાં ની નાનપણ ની સખી વિશાલ ની માં લીલાં ના માં ને મળવા આવે છે લીલાં ને જોતા જ એ લીલાં ના ગુણ, સંસ્કાર ,રૂપ ને ઓળખી વિશાલ માટે .માંગુ નાખે છે .આ સાંભળી લીલાં ની માં રડી જ પડી ને એક મ્હિનવડ લગ્ન થયા લગ્ન બાદ લીલાં બોમ્બ આવી ત્યારે એને સમજાયું કે વિશાલ ની ગંભીરતા , ચુપ્પી નું કારણ આં લગ્ન છે પોતાની માં ની જીદ ના આગળ વિશાલે લગ્ન તો કર્યા પણ લીલાં ને અપનાવી ના શક્યો લીલાં નો કોઈ જ વાક નતો પણ છતાંય વિશાલ ની નજર માં એ અપરાધી થઈ ચૂકી હતી અને વિશાલ તો એની ખુશી ,સુખ ની ખુશી જ ગણતો હતો એને એમ લાગ્યું કે લીલાં , અને એની માં એ કોઈ રમત રમી વિશાલ માટે પત્ની ના રૂપ માં નીતીકા ને જ જોયા બાદ લીલાં નું આગમન ઓફિસ માં લટકરી, સ્ટાઇલિશ વાળ , શોર્ટ્સ કપડા , ભારી મેકઅપ સાથે નિતીકા પ્રેમ થી વિશાલ નું નામ લેતી કે વિશાલ ઘાયલ થઈ જતો તેજ આભા , ભારી અંગ્રીઝી બોલતી નીતિકા જોડે જ વધારે સમય પસાર કરતા વિશાલે ઓફિસ માં પોતાના લગ્નની વાત જ નતો કરી શોષ્યલ મીડિયા માં પણ સિંગલ સ્ટેટ્સ રાખનાર વિશાલ પાછલા અઠવાડિયે નીટિકા ના પરિવાર ને મળવા ગયો હતો નીતિમાં ના બે ભાઈ પણ હતા રાજન , વિનોદ ને માતા પિતા આત્મીયતા થી વિશાલ જોડે નીતિમાં ના પરિવારે વાત કરી ને પૂછ્યું આપ ક્યારે મદાવશો પરિવાર થી ? ત્યાં તપ્પક થી ખોટું બોલ્યો મારે એક માં છે જે છેલ્લા ત્રણ વર્ષ થી કાસી માં જ રહે છે
બાકી તો કોઈ જ નથી ઘણા સમય થી નીતિકાં ની રીનોવેશનના બનાથી ઘરે લઈ જવાનું બંધ કર્યું બસ બાર જેવું ફરવું જમવું નીતિકાં ની જોડે જ છ મહિનાથી વેંકી કામ કરવા આવ્યો હતો પોતાની ગમભિર્તા કાર્ય કુશળતા ના કારણે હાઈ એથોરેટી સુધી ઓળખાણ મેળવી લીધી હતી વેનકી ને એક મહત્વ નો પ્રોજેક્ટ આપવા માં આવ્યો જે પેહેલા નિતિકાં ને જ મળવાનો હતો ત્યાર થી વેનકી થી ખાર ખાતી હતી એ પ્રયાસ કરતી કે વેનકી નું કામ બગડે વિશાલ ને પણ ચઢાવ્યો હતો . પછી તો વેન્કી ના ચેરા થી ચિડાતો
એક પ્લાન નક્કી કર્યો કે ગમેતેમ કરી લીલાં ને પિયર મોકલી નિતીકાં જોડે લગ્ન કરી બાર સેટ થઇ જવું નીતીકાં અને વિશાલ બન્ને નો આં પ્લાન હતો એમની જ કંપની અમેરિકા મા એક વર્ષ માટે ટ્રેનિંગ કેમ્પ યોજવાની હતી બન્ને એ નનકી જ રાખ્યું હતું કે ગમેતે કરી આં મોકો પોતે લઈ બાર જસે અને ત્યાં જઈ પોતાના માટે સારી કંપની માં જોબ શોધશે એક બાજુ બાર જવાની વિશાલ ની પ્લાનિંગ , બીજી બાજુ લગ્ન ના ત્રણ મહિના બાદ પણ વિશાલ નું સૂકું વર્તન જોઈ લીલાં ચિંતા માં હતી
ટીવી માં ફિલ્મો જોતા હીરો હિરોઈન ના ડાયલોગ , સિન જોઈ ઉત્તેજિત થઇ જતી વિશાલ જોડે વાત કરવી , ફરવું ,ફિલ્મ જોવી , જમવાના સપનાં સાવ તૂટવા લાગ્યા એક બે વાર ઓલા કરીને માર્કેટ ગઈ પણ ભીડ જોતા ગભરાય ગઈ ને ઘર નું એડ્રેસ ભૂલી ગઈ
જેમતેમ ઘરે પોચ્ય બાદ કસમ ખાધી કે હવે એકલી ક્યારેય નહી જાય પણ આજે તો હદ થઈ હતી દોઢ વાગી ચુક્યા હતો કાપતા હાથે ફોન ઉપાડ્યો ને નંબર ડાયલ કર્યો જ કે બાર ગેટ પર ગાડી નો અવાજ સંભળાયો તરત જ કોલ કટ કર્યો ને ચાડળ ઓઢી ને ગભરાતી સૂઈ ગઈ વિશાલ કોટ કાઢી ને બાથરૂમ માં ગયો ને દસ મિનિટ માં બાર આવી સૂઈ ગયો ને ફફડતી પલકારે લીલાં સૂઈ ગઈ સવારે ઉથી તો જોયું વિશાલ રેડી થઈ નીકળવા જતો હતો ત્યાં લીલાં બોલી આટલા વહેલા ક્યાં જાઓ છો ઊભા રહો હું નાસ્તો બનાવી દઉં
ઉડતી નજરે ઉછાછરા ભાવે તકલીફ ના કરશો કહેતા નીકળી ગયો લીલાં સુના ઘર પર નજર મારતા જ રડી પડી લીલાં ને લાગ્યું કે આવા વાતાવરણ માં એ પાગલ ના થઈ જાય . થોડીવાર પચ્છી નાઈ ને પોતાના માટે ચા બનાવે છે સોફા ઉપ્પર બેસ્ટ ફોન આવે છે જે લીલાં ની સાસુ નો જ હોય છે ફોન ઉપાડતા જયશ્રી કૃષ્ણ માં કહે છે ત્યાં વિશાલ ના માં સુખી રહો બેટા બોલી પડે છે ને આગળ બોલે છે તું ગવરી શનકર જી. ના મંદિરે વિશાલ ને લયને આજે જ જઈ આવી દાન કરી આવજે બેટા કારણકે આજે એનો બર્થડે છે લીલાં ને જતકો લાગે છે એને ખબર જ નહોતી લીલાં બોલે છે પણ માં એતો ઓફિસે ગયા છે તો ?સામેથી માં અરે તો લંચ સમયે તું જા બાજુ માં જ તો શનશૈંગ બિલ્ડિંગ છે ત્યાં ટોપ ફ્લોર પર તેની ઓફિસ બસ જા બેટા આમતો સવારે જ મે રજા નું કહ્યું પણ કામ ના આગળ એને ક્યાં કશું દેખાય છે ?લીલા e હામી ભરી
થોડી વાર વિચારો ના દરિયામાં તરવા બાદ રૂમ માં જઈ કબાટ ખોલ્યો ને સરસ સાડી પેરી રેડી થઈ બાર રોડ પર જઈ રીક્ષા રોકી ને ઓફિસ નું એડ્રેસ આપ્યું ને દસ મિનિટ પછી રિક્ષા વાલા એ બિલ્ડિંગ આગળ ઉભી રાખી ને લીલાં નીચે ઉતરી ભાડું આપ્યું ધબકતા મન સાથે ચમકતી બિલ્ડિંગ આગળ ઉભી રહી લીલાં આગળ અવધિ ત્યાં વોચમેન બોલ્યો
ઓ મેડમ ઉભરો આ કંપનીની ઓફિસ છે કોઈ માર્કેટ નથી લીલાં ધીમા સ્વરે બોલી મારે મારા પતિ ને મળવું છે જેની ઓફિસ ટોપ ફ્લોર પર છે વોચમેન લીલાં ને જોઈ ને પૂછ્યું સાચે ? કે પછો ધાબે જઈને બોમ્બે જોવું છે ? બીજા વોચમેન કહ્યું ક્યાંક આત્મહત્યા તો ની કરશો: લીલાં અપમાન શરમ થી બોલી કે અંભાડી ને બોલો મારા પતી ઓફિસર છે ત્યાં વોચમેન બોલ્યો સારું કોલ કરી મારી જોડે વાત કરવી લીલાં ગભરાય ને ફોન લગાડે છે પણ કોલ કટ કરિદે છે વિશાલ પછો વોચમેન કે છે એક કાગળ ઉપર નામ નંબર આપો હું જ લગાડું નંબર અસમંજસ માં લીલાં નામ નંબર આપી દે છે
નામ નંબર વાચતા બન્ને વોચમેન ચોકી જાય છે ને બોલી પડે છે કે વિશાલ સર તો અનમેરીડ છે ? આ સાંભળી લીલાં ને જાટકો લાગે છે
(લીલાં એક મર્ડર મિસ્ટ્રી | લેખક મૃનાલિકા દુબે | અનુવાદક દેસાઈ માનસી)