એક પત્નીએ તેના પતિને પ્રેમથી અને નિર્દોષતા પૂર્વક પૂછ્યું….
પત્ની : હે જરા સાંભળો છો, લગ્ન પેહલા તો તમે મને કેવા કેવા મેસેજ મોકલતા હતા, તમારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર મારા અને તમારા ફોટા મુકતા હતા પરંતુ હવે કેમ કોઈજ મેસેજ કે મને સાથે રાખેલી ફોટો પણ મુકતા નથી ?
પતિ : જો બેકા , તને એક સિમ્પલ વાક્ય માં જવાબ આપી ને સમજાવું …..
“…તે કોઈ નેતાને ચૂંટણી પછી પ્રચાર કરતો જોયો છે ?”
( તાજા પરિસ્થિતિ પ્રમાણે પત્ની વેલણ શોધવા ગઈ છે અને પતિ બહાર જવાનો રસ્તો )