રાત લડે છે ચાંદ ને
દીવો લડે છે અંધારા ને
આંખ લડે છે આંસુ ને
રાત લડે છે ચાંદ ને…
શાંતી લડે છે અવાજ ને
છોકરી લડે છે લાજ ને
સચ્ચાઈ લડે છે ખોટાઇ ને
રાત લડે છે ચાંદ ને…
પ્રેમ લડે છે નફરત ને
લગ્ન લડે છે જાતિ ને
જુદાપણુ લડે છે એકલતા ને
રાત લડે છે ચાંદ ને…
શબ્દ લડે છે અશબ્દ ને
રાધા લડે છે કાન ને
મીરાં લડે છે શોધ ને
રાત લડે છે ચાંદ ને…
મા લડે છે એકલતા ને
પપ્પા લડે છે દુખ ને
દરેક માણસ લડે છે બેરોજગારી ને
રાત લડે છે ચાંદ ને…
આજ લડે છે કાલ ને
સાંજ લડે છે સૂર્યાસ્ત ને
rajdip લડે છે શબ્દો ને
શબ્દો લડે છે મારી કવિતાઓ ને
રાત લડે છે ચાંદ ને..
દિવસ લડે છે રાત ને
ને રાત લડે છે ચાંદ ને..
Rajdip.