युजिर् योगे’ ,’युज समाधो’ तथा ‘युज् संयमने’
અર્થાત
વ્યુત્પત્તિઓ દ્વારા યોગ શું છે ?
યોગ એટલે જોડાવું,
યોગ એટલે સમાધિ અવસ્થા,
યોગ એટલે સંયમ કે સયુજયતા કેળવવી….
“युज्यते एतद् इति योग:
અર્થાત …
– યોગ એટલે ચિતની તમામ વૃત્તિઓમાં એકાગ્રતા આવવી.કર્મકારકતા આવે.
“युज्यते अनेन अति योग:
અર્થાત …
– યોગ ને સાધનના રૂપમાં લઈ ને જોડાવાની ક્રિયા દા. ત. ભક્તિ તો ભક્તિયોગ ભક્તિને સાધનના રૂપમાં જોવાય છે .
“युज्यतेsस्मिन् इति योग:”
અર્થાત …
– યોગ એટલે ચિતનિવૃત્તિઓમાં એકાગ્રતા ઉતપન્ન થાય છે જે અંદરથી જ અકાગ્રતાનોભાવ જાગે.
आत्ममानसप्रत्यक्षा विशिष्टा या मनोगति: तस्या ब्रह्मणि संयोग योग इत्यभि धीयते।। अग्नि पुराण (379)25
અર્થાત …
મન અને આત્માની એવી અવસ્થા પ્રાપ્તથાય કે તે બ્રહ્મની સમરૂપતા કેળવી લે (બ્રહ્મ એટલે સૃષ્ટિ,સમષ્ટિ,…..)
सिद्ध्यसिद्धयो: समो भूत्वा समत्वं योग उच्यते।।भ.गी. 2/48 अर्थात् – हे धनंजय! तू आसक्ति त्यागकर समत्व भाव से कार्य कर। सिद्धि और असिद्धि में समता-बुद्धि से कार्य करना ही योग हैं।
અર્થાત …
અસક્તિનો ત્યાગ કરી સમતા કેળવવી એટલે યોગ સિદ્ધિ કે અસિધ્ધિ સ્થિતપ્રજ્ઞ બનવું એ જ સાચો યોગ.