સામગ્રી :-
1) મેંદો
2) રવો
3) ઘી
4) ખાંડ
5) એલચી પાવડર
કેવી રીતે બનાવવી ?
1) સૌથી પહેલાં એક બાઉલમાં રવો, મેંદો, મીઠું, ઘી, પાણી નાખી તેનો લોટ બનાવવો.
2) ત્યારબાદ તેનો થોડો ભાગ લઈ તેને વણવી.
3) તેને ફ્રાય કરવી.
4) બીજી બાજુ ચાસણી બનાવવી.
5) તે મઠડીને ચાસણીમાં નાખવી.
6) તેને પ્લેટમાં કાઢી એલચી પાવડરથી ગાર્નિશ કરવી.
તમારી સ્વાદિષ્ટ મઠડી તૈયાર છે.
VR Niti Sejpal