બ્રેકપ પછી ની મુલાકાત
લેખિકા માનસી દેસાઈ
સાત વર્ષ ના રિલેશન માં રીધીમે ફક્ત એકજ વસ્તુ આપી હતી અને એ છેઃ * મારાં થી એ નહીં થાય *
” જમી લેજો થી લઇ બકા દિવસ કેવો રહ્યો?
જમ્યા?
ઠન્ડુ પાણી ના પિતા શરદી થશે
સાંભળો અંકલ આંટી ની એનિવર્સરી છેઃ ગિફ્ટ ખરીદી?
તમે મોટા છો થોડુંક ઘસાવું પડે
આંટી મજામાં?
દીદી સારા?
લો આ ધોળક રાખો જરૂર પડશે તમને
જેકટ પેર્યું?
પાણી પીધું?
જોબ મળી જશે
બકા હું એવી નથી છતાંય મેં
આવા અધડક સવાલો ને જવાબો ની જવાબદારી માંથી પસાર થતા સાત વર્ષમાં રિધમ ક્યાર નો દૂર થઇ ગયો એ માહી ને સમજા્યું જ નય ” વાંક એટલોજ હતો કે રિધમને કેર, પ્રેમ પચ્યો નહીં મન થી સપોર્ટ કરનારી માહી સ્વભાવે ઘણી ભાવુક હતી અને રિધમ ઘણો પ્રેકટીકલ” “હું જ છું ” આ સ્લોગન માં એની માહી સાથેની વાતો ઓછી થતી ગઈ એવું નહોતું કે રિધમ સાવ ખરાબ હતો પણ હા સરોય નતો જ
માહી સંબન્ધ માં જે આપતી હતી બસ એજ રિટર્ન માં ચાહતી હતી
ઘરે પોચી કે નય?
જમી?
સાચવીને જજે
મેં માસીને કૉલ કરેલો
આવું નાનુનાનું બસ
પણ જયારે જયારે માહીએ આવી નાની વસ્તુ માંગી ત્યારે ત્યારે રીધીમે ” મારાં થી એ નહીં થાય ” માહી મન માં જ રડી લેતી સંબન્ધ આગળ વધ્યો પણ અંતે તૂટ્યો
છેલ્લે સાત વર્ષ બાદ એક હોટેલ માં એ રિધમને અનાયાસે મળી એક ખૂણે બેસેલી માહી બોલી પડી રિધમ?
ચોકીને રિધમ બોલ્યો હેય ચાંપલી માહી સોરીય હું માહી યુવરાજ શાહ સોં આવો ચા તો પીશો જ ને? માહીએ હસ્યાં વગર કહ્યું રિધમ સામે ચેર ઉપર બેસતા બોલ્યો સોરીય હું આમ બોલ્યો વાંધો નહીં રિધમજી શું ચાલે છેઃ એ કો? બિઝનેસ બસ પણ તું. આપ કહો શું ચાલે છેઃ? બસ સિંગર છું તમને ખબર નહીં હોય ને? રિધમ બોલ્યો કેમ ના હોય જેની આખી દુનિયા ફેન છેઃ એનો હુંય.
તું પરણી ગાઈ? માહી? ના બસ આગળ વધી ગઈ છું જીવન થી મરવાની બીક નહોતી બસ હિંમત ઓછી પડી એટલે ચાર ફેરા ફરી લીધા તો મિસ્ટર શાહ ને? યસ રિધમ હું કશું છુપાવું એવુ બને જ નહીં બધું જ ખબર છેઃ એકે એક વસ્તુ લગ્ન કર્યા છેઃ છેતરપિંડી આમાં ના હોય રિધમ હમ સોં ચા હજુય વાલી છેઃ એમને? માહી એ આખો બન્ધ કરતા કહ્યું ના બસ તારો દગો ભૂલું નય એટલે પીવું છું તારી લત હતી ચા કરતાંય વધારે બસ ચા પીવું એટલે તારી વાતો બીજી જોડે રખડવું મારાથી ઘણું બધું છુપાવવું એ બધું અ ચા માં યાદ આવે એટલે હું ફરીથી ષ્ટ્રોંગ થઇ જાઉવ રિધમ ટોણા મારે છેઃ? માહી ના મારાં શબ્દો ક ભાવનાઓ હું ખોટા સિક્કાઓ ઉપ્પર વેડફતી નથી રિધમ તું ખુશ છેઃ? માહી ના બિલકુલ નથી રિધમ હું મેરિડ છું માહી તે એક જ લગ્ન કર્યા એ નવાઈની વાત છેઃ બાકી દસ બાર કરે મેરિડ છેઃ એમાં મોટી વાત શું છેઃ
આટલો બધો ગુસ્સો રીધીમે ધીમે અવાજે માહી ના ના બકા બસ હું આવી જ છું ત્યાં યુવરાજ આવીને માહીની બાજુમાં બેસતા કહે છેઃ
“”માહી ગુસ્સો ક્યારેય ના કરે મિસ્ટર રિધમ કર્યો હોત તો તમને સબક ચોક્કસ શિવાડી દેત પણ સ્ત્રીઓ પ્રેમ ગુમાવ્યા બાદ મજબૂત અથવા નર્મ પડી જાયઃ છેઃ જયારે આપણને બાર મોં મારતા રેવાની આદત હોય છેઃ પ્યોરિટી આપણને ના પચે આપણને એવી જ છોકરીઓ ગમે જે રખડેલી હોય બધાને ફેરવતી હોય આપણે હજારો એના પર ઉડાવીએ જરૂરિયાતો પુરી કરી લૈયે કે છુટા એક સમય પર દસ ને ફેરવીયે આપણે એવા છ્યે સાહેબ બસ ભૂલ એ થાય છેઃ કે આપણે બધી જ છોકરીઓ ને એક જેવી ગણીયે છ્યે ને એમાં જયારે કોઈક સારી હોય એનેય ખોઈ બેસીયે છેઃ આ આદત કદાચ ડ્રગ્સ કરતાંય ખરાબ છેઃ”
માહી નીકળીએ?
પોતાની ચા નું પેમેન્ટ કરીને માહી હોટલ માંથી બહાર નીકળી જાયઃ છેઃ યુવરાજ ભાઈ એ પાછું વળીને નહીં જોઈ એ ઘણી આગળ છેઃ ત તારાથી આમ બોલી યુવરાજ પણ નીકળી જાયઃ છેઃ
રિધમ તું સાચી જ હતી માહી જે કઈ મેં કર્યું છેઃ તારી જોડે એ બધું જ આજે મને મળી રહ્યું છેઃ અફસોસ છેઃ મને પણ તું તું ઘણી દૂર છેઃ હવે . હવે લાંબો હાથ નહીં કરાશે
જો પ્રેમ કરો છો તો નિભાવો સમય આપો કદર કરો સમ્માન કરો જો લગ્ન ના જ કરવાના હોઉવ તો પ્રેમ કરું છું કહીને કોઈ નું જીવન પણ ના બગાડો 🙏