સામગ્રી :-
1) તજ
2) એલચી
3) ઘી
4) લવિંગ
5) ઘઉંના ફાડા
6) ગોળ
7) કાજુ
8) બદામ
9) કિશમિશ
10) કેસર
બનાવવાની રીત :-
1) સૌ પહેલા એક પેનમાં ઘી ગરમ કરી તેમાં એલચી અને લવિંગ નાખો.
2) ત્યારબાદ તેમાં ઘઉંના ફાડા ઉમેરી તેમાં પાણી નાખી પ્રેશર કૂકરમાં બોઇલ થવા મૂકી દો.
3) થોડી વાર પછી તેમાં ગોળ નાખો.
4) બીજા પેનમાં કાજુ, કિશમિસ અને બદામ શેકો.
5) તેને લાપસીમાં ઉમેરો.
6) કેસરથી ગાર્નિશ કરો. તમારી લાપસી તૈયાર છે.
VR Niti Sejpal