વૈચારીક વમળોમાં ‘પાગલ’ હું અટવાયો છું,
કોક નવાંજ કલ્પનાં લોકમાં ‘પાગલ’હું ભટકાયો છું…
મુંજ કલ્પનાં રહી માત્ર ધરાં થી ક્ષિતિજ સુધી,
અનંત સુધી કઈ રીતે તે વિસ્તારું ? હવે હું અકળાયો છું…
વિશ્વાસ કર્યો તો પાગલે તે જેમનાં પર (૨),
ત્યાં સદાકાળ કાવતરાં ને ષડયંત્રો થી હમેંશ હું છલાયો છું…
પ્રયત્નો સવિશેષ કરું તોય ધાર્યા પરિણામ નથી મળતાં,
‘રાવણ’નથી તોય હમેંશ હું જ પ્રસંગે-પ્રસંગે હણાયો છું…
લેતો તો ‘પાગલ’ છેલ્લાં-છેલ્લાં તે શ્વાસો,
મળતાં ઓચિંતે તે ‘પ્રેરક-સંજીવની’ પાગલ હું…..(૨)
“ફરી તે જીવંત થયો છું”
“ફરી તે જીવંત થયો છું”
“ફરી તે જીવંત થયો છું”
-“પાગલ”-
-“Kedariya Avinash P.”