ફરાળી ભજીયા બનાવતાં શીખો. જાણો રેસિપી !
સામગ્રી :-
1) બટાટા
2) રાજગરાનો લોટ
3) મરચાં
4) મીઠું
5) તેલ
રીત :-
1) બટાટાને બાફીને તેનો છૂંદો કરો.
2) તેમાં લોટ, મીઠું, મરચું ઉમેરો અને તેમાં પાણી ઉમેરો.
3) ત્યાર બાદ તેને ગોળ આકાર આપીને તેને તળી લો.
તમારી સ્વાદિષ્ટ ફરાળી રેસિપી તૈયાર છે.
VR Niti Sejpal