પ્રોસેસ હંમેશા મહત્વની છે પરિણામ એટલે કે result કરતાં…
એક વાક્ય મારા જીવનમાં ખુબજ મહત્વ નું સ્થાન ધરાવે છે કે
Process is always more important than result એટલે કે જીવનમાં પ્રોસેસ હંમેશા મહત્વની છે અને રહશે કેમ કે પ્રોસેસ હંમેશા મહત્વ ની છે પરિણામ કરતાં , આપણે રોજિંદા જીવનમાં result ને ખુબજ મહત્વ આપતા હોય છે , પછી વાત હોય school કે કોલેજ નાં result ની કે પછી સરકારી નોકરી ની બધામાં આપણે પરિણામ ને ખુબજ મહત્વ આપી દેતા હોઈએ છીએ પરંતુ આપણે ખુબજ મહત્વ ની વાત ભૂલી જઈએ છીએ જે છે પ્રોસેસ એટલે કે આપણે જો પ્રોસેસ ઉપર ધ્યાન આપીશું તો આપણે result વિશે ચિંતા નહિ કરવી પડે કેમ કે જો તમારી પ્રોસેસ ખુબજ સારી હશે તો પરિણામ automatic સરસ જ આવશે અને આ જ અદભૂત વાત ભગવાન શ્રી કૃષ્ણ એ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહી છે કે ” કર્મ કરો પરંતુ ફળ ની ચિતા નાં કરો ” એટલે કે હંમેશા જીવનમાં પ્રોસેસ ને મહત્વ આપો….