રીત:-
૧) આ આસન કરવા માટે સૌ પહેલા તમને પીઠના બળે સુઈ જવું.
૨) ત્યારબાદ બન્ને પગને જમીનથી 1 ફૂટ ઉચકવા.
૩) ૫-૧૫ સેકન્ડ સુધી આ આસનમાં રહેવું અને ફરી એવી જ રીતે કરતું જવું.
ફાયદા:-
૧) પાચનક્રિયા સારી થાય છે.
૨) કબજિયાત મટે છે.
૩) કમર, પેટની વધારાની ચરબી ઘટે છે.
૪) પગ અને ઘૂંટણ મજબૂત બને છે.
૫) અનેક રોગો મટે છે.