તું શું કે છેઃ? અભી ક્યારેય સ્ત્રી નું અપમાન ના કરે એમાં પણ નિષ્ઠા નીશું તો સઁસ્કારી ગુણી સમજદાર છેઃ એ ને સતીશ ગમે તે કો દરાર છેઃ અને એનું કારણ આપણે છ્યે આપણી ફરજ ફક્ત સન્તાનો ને સેટલ કરવાનીજ નથી પરંતુ એમની ઈચ્છા જાણવી પણ જરૂરી છેઃ
સતીશ જી સાચી વાત છેઃ આપણી એક ભૂલ નીશું ને માટે આટલુ બોલતા જ સતીશ જી રડી પડ્યા પપ્પા આમ રડવા થી શું થશે? જે બગડ્યું છેઃ એને સુધારવું તો પડશે જ ને?
આ બાજુ ઓફિસ માં અભી ની બેસ્ટી દિયા આવી અભી આ શું છેઃ? લેપટોપ પર જ જોતાજોતા બોલ્યો શું છેઃ દિયા? નિશુ શું તકલીફ છેઃ? એક વર્ષ થી ત્યાં જ અટકી ગયો છેઃ કેમ? તું જાણે જ છેઃ તોયે કેમ પૂછ્યું? દિયા જોર થી બોલી અભી આજે છેલ્લી વાર પૂછું છું બોલ પ્લીઝ
નીશું માં કોઈ કમિ જ નથી કમિ આપણા સમાજ માં છેઃ આપણા ઘર ના ખોટા નિયમો માં છેઃ એક છોકરીઓને બધી જ સમાજ આપે છેઃ એમના માં કમી હોય તો અપરાધી ની જેમ વરતે નાત બાર મૂકી દે લગ્ન ના કરે અને ના થવા દે ભાઈ તું શું કેવા માંગે છેઃ? દિયા જે કેવાનું હતું એ એમ છેઃ કે હું પિતા બની નહીં શકું પ્રોબ્લેમ મારાં માં છેઃ
આના વિશે મમ્મી કે પપ્પા ને ખબર નથી બસ નીશું ને જ ખબર છેઃ દિયા ગભરાતા બોલી અભી આ આટલી મોટી વાત જો ઘરે કીધી હોત તો નીશું નું જીવન જ ના બગડતે ભાઈ