વાર્તા : નિષ્ઠાનું સિંદૂર | ભાગ 3
લેખિકા દેસાઈ માનસી
નિષ્ઠા જમીન ઉપ્પર ઘડી પડી એ જોઈ મમ્મી જી ગભરાઈ ગયા અલા સાંભળો છો સતીશ જી નીશું નીશું ગભરાયેલા અવાજ ને સાંભળી બધા આગળ આવ્યા નિષ્ઠા ની આ દશા જોઈ તરત ડોક્ટર ને બોલાવ્યા ડોકટરે ચેકપ કરી જણાવ્યું ગભરી ને અથવા વધુ પડતી ચિંતા ના કારણે આ થયું છેઃ હદ બાર નો સ્ટ્રેસ પણ હાનિકારક છેઃ સતીશ જી આટલુ કહી ડોકટરે દવા આપી અને નીકળી ગયા
સતીશ જી બોલ્યા પદમાં નીશું ની આ હાલત? એવુ તે શું થયું અને હા એક વર્ષ વીત્યું ન એની મમ્મી કે ના એના પિતા કોઈ ખબર લેવા નથી આવ્યા આ અજકતું નથી? સતીશ જી અજકતું છેઃ કારણ કે સવિતા એ નીશું ના પિતા ગુજરી ગયા એના પછી બીજા લગ્ન કર્યા એ માણસ ની એક દીકરી છેઃ નિયા એનું એવુ કેવું હતું કે મમ્મી સાવકા પણું બતાવે છેઃ જમવાનું પેરવાનું નથી આપતી આમ કરી નીસ્થાને હેરાન કરતી હતી એટલે કદાચ હવે નીશું થી સંબન્ધ જ તોડી નાખ્યો છેઃ સતીશ જી આષ્ચર્ય ભેર જોતા જ રહી ગયા અરે આ કેવા લોકો છેઃ? જેણે દીકરીની ચિંતા જ નથી હે ભગવાન
વાત આટલી જ નથી સતીશ કમિ આપણા માં અને આપણા દીકરા માં પણ છેઃ સતીશ બોલ્યા એટલે? વાત એમ છેઃ સતીશ અભિમન્યુ એ લગ્નતો કર્યા પણ એ આગળ કશું બોલી જ ના શક્યા સતીશ જી અરે આગળ બોલ સતીશ અભી એ નિષ્ઠા ને સ્વીકારીજ નથી મન મેળ નથી થયો આપણી ભૂલ થઇ કે આપણે અભી ઉપ્પર દબાણ કર્યું એ દબાણ માં એણે ભલે ને લગ્ન કર્યા હોય પણ નિષ્ઠા જોડે અન્યાય થયો સતીશ
અભિમન્યુની નાની બેહેન આભા તરત બોલી પડી સાચી વાત છેઃ મામ્મા મેં ખરેખર ક્યારેય ભાઈ ભાઈ ને જોડે જોયા નથી અરે વાત કરતાંય નથી જોયા આમ એક વર્ષ ભાભી એ કેવીરીતે કાઢ્યું હશે મનેતો હવે એજ સમજાતું નથી?
લેખિકા દેસાઈ માનસી