રાત્રે જે બેસી તે બેસી નિષ્ઠા ને જમવાનો પણ હોશ રહ્યો નતો લગ્ન જોડા માં સોળ શણગાર સજેલી નિષ્ઠા ડરી ચુકી હતી અભિમન્યુ નું સત્ય સાંભળી એ ડઢાઈ ગઈ હતી સવારે નિષ્ઠાના ફોન ઉપ્પર એના મમ્મી નો કૉલ આવતા એ જાગૃત્ત અવસ્થા માં આવી ફોન ઉચક્યો..
હા મમ્મીજી બોલો
નિષ્ઠા ઉઠી?
ના મમ્મી એટલે હું ઉંધીજ નથી હવે ફ્રેશથઇ પેહેલી રસોઈ બનાવીશ
નિષ્ઠા મને આશા છેઃ તું બધું સાચવી જ લેશે હવે તારું ઘર એજ છેઃ બેટા બને તો હવે અહીં ના આવતી
જાણું છું મમ્મીજી પોતાની જ દીકરી ને આમ કોછો એ ગમ્યું બને તો હવે મને કૉલ મેસેજ ના કરતા ના મળવાની કોશિશ કરતા
બેટા એવુ નથી તું તો સમજદાર છેઃ અને તુજ આવી વાત કરશે તો કેવીરીતે ચાલશે?
સમજદાર છું એટલેજ શાંતિથી સંબન્ધ તોડું છું મમ્મીજી હવે એમ સમજી જ લ્યો કે તમારી એકજ દીકરી છેઃ નિયા
આટલી વાત કર્યા બાદ નિષ્ઠા એ બધાજ નમ્બર બ્લોક કર્યા ઉભા થતા એ સામેના અરીશા સામે ઉભા રહેતા એ ધ્રુસકાભેર રડી પડી સિંદૂર અને મઁગળસૂત્ર ધારણ કરનારી નિષ્ઠા ને ભરેલો પરિવાર મળ્યો છેઃ છતાં અભિમન્યુના સત્ય થી જાણે એક વિશાળ સાગર માં એકલી ડૂબવાનેસ્થાને ના પોચી હોય એવી પરિતસ્થિતિ માં મુકાય ગઈ હતી