આ નવરાત્રી તમારા સ્વાદ સાથે સમાધાન કરશો નહીં,
તમે નવરાત્રી વ્રત માટે ફળ રાયતા બનાવી શકો છો. અહીં છે રેસીપી!!
સામગ્રી.
1) કેળા,
2) સફરજન,
3) દ્રાક્ષ,
4) તરબૂચ,
5) ખાંડ,
6) દૂધ ક્રીમ,
7) દહીં.
કેવી રીતે બનાવવું?
1) બધા ફળો પહેલા સમારી લેવા.
૨) એક બાઉલમાં દહીં, દૂધનું ક્રીમ અને ખાંડ નાખો.
3) હવે યોગ્ય રીતે આ મિશ્રણને હલાવીને ઘટ્ટ થાય ત્યા સુધી તૈયાર કરો.
4) તે બાઉલમાં રહેલા મિશ્રણમાં બધા સમારેલા ફળો મિક્સ કરો.
5) હવે તૈયાર થયેલા રાયતાને ઠંડુ થવા માટે ફ્રિજમાં રાખો.
અને તમારું સ્વાદિષ્ટ ફળ રાયતું તૈયાર છે.