હું એમ માનું છું કે આ દીકરી અને વહુ શબ્દ તથા સંબન્ધ બન્ને એક જ સિક્કા ની બે બાજુ છેઃ ફર્ક એટલોજ છેઃ કે આપણે એમાં ઘણો મોટો તફાવત કરી ભેદભાવ કરીયે છ્યે આ સંબન્ધ ને સાચો પ્રચાયો એક સાસુ તથા માં જ આપે છેઃ અફસોસ એ વાત નો છેઃ કે આજે કોઈ સ્ત્રી નું સાચું દુશમન કોઈ પુરુસ નહીં પરંતુ સ્ત્રી જ છેઃ સર્વપ્રથમ હું એજ કહીશ કે જયારે દીકરી જન્મે ને સમજની થાય ત્યારથીજ એને ઉઠતા બેસતા બોલતા ઘર કામ કરતા રસોઈ બનાવતા સમાજ માં વ્યવહાર કરતા શીખવાડવું જોઈએ હા એની સ્વતન્ત્રતા પર રોક તો ના જ મુકવી પણ જો તમારી આપેલી સ્વતન્ત્રતા એની સુરકક્ષા માં અવરોધક બને તો એને રોકો આજે બન્યું એવુ છેઃ કે દીકરીઓ ને ભણાવાય તો છેઃ પણ ગણાવતા નથી ગાળો બોલવી કપડાં પેરવાનું ભાન જ ન રેવું ઘરકામ તો ક્યાંથી કરે હાથ ની નીલપોલીશ ને જ સાચવવી પડે એટલે માબાપ સામે શું બોલવું ન બોલવું આજે શોષયલ મીડિયા આવી દીકરીઓ ના ઉદાહરણ ઓ માટે બેષ્ટ છેઃ હા હું એમ નથી કેતી કે દરેક દીકરીઓ ખોટી છેઃ પણ જો કોઈ ખોટી હોય તો ફટકારો સુધારો એ જરૂરી છેઃ આપણે એક આશા મોટી રાખીયે જ છ્યે કે વહુ સારી આવે અને જમાઈ રાજકુમાર જેવો વહુ એ પલ્લું માથે લેવોજ ઘર માંજ રેવું ઘરનું બધું જ કામ એણે જ કરવું પણ દીકરીએ સાસરિયે જય કોઈજ કામ ન કરવું પડે એક સાસુ શું માં ન બની શકે? મારાં મોસાળ પક્ષ માં મેં જોયું છેઃ દીકરીઓને એવી શીખમણ ડે કે જોજે હો પેહેલે થી જ રસોડામાં ન ઘુસાતી તને બધું આવડેજ છેઃ એમ તો ભૂલથી ન બોલતી સાડી પેરવાની ના છેઃ તો ભૂલથી સાડી ચઢાવતી ની જોજે ત્યાંજ બીજી બાજુ ઓઇ વહુ છેઃ મામાં સસરા આવ્યા છેઃ પલ્લું લે રસોઈ તો તુજ બનાવ આ સ્લીવલેશ ડ્રેસ સાસરિયે નો પેરાય કેમ રકાબી તોડી માં એ ક્સુ સીખ્વાડ્યું જ નથી બસ રખડેલી છેઃ સાહેબ હું એટલુંજ કહીશ તમારી દીકરી કોઈના ઘર ની દીકરી નહીં વહુજ બનશે ને તમારી વહુ તમારા ઘરની દીકરી નહીં વહુ કોઈ બીજાના ઘરની દીકરી છેઃ તું શું કામ ભેદ કરો છો? જો રસોઈ માં કોઈક વાર આમતેમ થાય તો માં બનીને શીખવાડો
જો તમારી દીકરી જમાય જોડે ફરે મોડી આવે તે ચાલે પણ વહુ દીકરા જોડે ફરે ને મોડી આવે તો મહાભારત સર્જી દો છો એક વાત તો મેં દરેક સ્ત્રી માં જોઈ દીકરી ના ઘર માં સુ થાય એ જાણવાની ઘણી ઘેલછા હોય છેઃ.
એક વાત કહો ગમે એટલું સાસરું સારુ હોય છતાં પણ ડિલિવરી વખતે દીકરી વહુ પોતાના જ ઘરે જવુ કેમ એછે છેઃ? દીકરીએ પોતાના સાસરે સુ બન્યું એના પડેપળ ની ખબર માં ને નહીં આપવી જોઈએ ને વહુએ એ સમજવું જોઈએ કે જેણે 25 વર્ષ નો આખેઆખો દીકરો સોંપ્યો એ ઘર બાર પણ સોંપશે જયારે તમે લાયક બનશો જેટલી છૂટ દીકરી ને આપો ચજો એટલીજ વહુને પણ આપો તથા વહુએ પણ પોતાનાજ માબાપ આજ છેઃ એમ સમજી માની સેવા કરવી અંતે હું એમજ કહીશ આજે જે નાની ચડ્ડી પેરી મોર્ડન લુક બતાવે એ દીકરીને રોકો ઘરમાં દુપટ્ટો રાખે એ વહુને શીખવો ને ખાસ સમય મળે કે તરત પોતા પિયરે ભાગી જવુ પિયરે પડ્યાંરેવું એ વહુ અને દીકરીને કરતા રોકો એક સાસુ એણે માં એ ઉંધી સલાહ એપવા થી અટકવું આ સાચું છેઃ કે નહીં એ તમારા આસ પાસ થતા વર્તન થીજ તમને સમજાશે જરા વિચારજો