દહીં વડા ઘરે બનાવતાં શીખો. જાણો રેસિપી !
સામગ્રી:-
1) અડદની દાળ
2) મગની દાળ
3) દહીં
4) ચટણી
5) આદુ
6) મીઠું
7) તેલ
8) કોથમીર
9) દાડમ
10) જીરું પાવડર
11) મરચાં પાવડર
12) મરી
બનાવવાની રીત:-
1) એક રાત દાળને પલાળી રાખો.
2) ત્યારબાદ તેમાં મીઠું નાખી તેને મિક્સરમાં પીસી દો.
3) તે પછી તેને તેલમાં તળી તેના વડા બનાવો.
4) પાણીમાં થોડી વાર વડાને રહેવા દો.
5) તે પછી બે હાથ વચ્ચે દાબી તેમાનું પાણી કાઢી નાંખો.
6) હવે તે વડામાં દહીં, ચટણી, મરી, જીરું પાવડર, મરચાં પાવડર ઉમેરો.
7) કોથમીર અને દાડમથી તેને ગાર્નિશ કરો.
VR Niti Sejpal