સવાર ના 8. 30 વાગ્યા હતા કચરા પોતાના કપડા વાસણ પતાવી વિધિ બેન નિમેષ ભાઈ જોડે હીંચકે બેઠા ત્યાં તો અચાનક પરમ કુમાર 4 બેગ સાથે દેખાયા બન્ને માતા પિતા ખચકાયા કે હજુ દીકરી જમાઈ કેનેડા ગયા ને દોઢ મહિનો થયો ને આં ?
કુમાર પગે લાગી બોલ્યા ભવ્યા આવે છે પાછડ બન્ને ને ચા પાણી કરાવ્યા બાદ વિધિ બેન બોલ્યા ભાવ્યા આંમ અચાનક તરત પાછા શું થયું ? ઠીક તો છે ને બધું ? કુમાર બબડ્યા અરી હા મમ્મી બસ સરપ્રાઇઝ આપવા
આમ ને આમ 6 મહિના વીત્યા કોઈ જ માગ નું નામ મારી ના પાડે એક દિવસ એક કોલ આવ્યો નિમેષ ભાઈ ઉપ્પર ને ઘટના સમજાઈ
ભાવ્યા એની સાસુ ને ઠાપટ મારી ને આવી હતી આશ્રય એ વાત નું હતું કે…
1. વહુ એ સાસુ ને માર્યું
2. દીકરાએ માં. નો સાથ ના આપ્યો
3. ઘર જમાઈ બનવા તૈયાર દીકરો માં બાપ ને છોડી ને આવી ગયો
4. 6 મહિના સુધી દીકરી ન માં બાપે એ બન્ને ને કશું પૂછ્યું જ નહિ
5. 20 લાખ ખર્ચી ને પરણાવેલી દીકરી ને ઘરની મર્યાદા રાખતા ના શીખવી
નિમેષ ભાઈ ને જાટકો લાગ્યો બન્ને ને સવાલો પૂછવામાં આવ્યા જેના જવાબો માં બસ એક જ વાત હતી…
1 એમને અમારી રીતે જીવવા નતા દેતા
2. ઘર નું કામ કરવું પડતું હતું
3. બહુ જ રોક ટોક હતી બસ એટલે આવી ગઈ
વિધિ બેન જોરથી બોલ્યા ને કુમાર તમે ઘર જમાઈ થઈ આવી પણ ગયા ને પોતાની માં ના ઉપ્પર પડેલ થપાટ ને સહી ગયા ?
થપાટ ને ?….
વાર્તા દેસાઈ માનસી