મેઘ અને વર્ષ કંટાળી ને સત્યશોધક ટીમ ને કોલ કરી ને ઘરે બોલાવે છે
તમે આ. શું કર્યું મેઘ બોલ્યો લા શું કર્યું શું આજે કેટલા મહિના ઓ થી અજબ ગજબ બની રહ્યું છે
લાઈટો બંધ ચાલુ થાય
દરવાજો ખૂલે બંધ થાય
બેડ ઉંચકાય જાય
ને બીજું શું શું યાર
નિતેશ , નીરવ , નિધિ મેઘ ની આં વાત સાંભળી હસિપડ્યા વર્ષા બોલી હસો નય થાય છે આ અને એટલે તમને બોલાવ્યા
બકા આપડે એક જ ટીમના તોય સાવ આવું ?
હું યાર મેઘ બોલ્યો જે હોય એ હવે ચાલુ કરો 3 હસતા હસતા દરેક જગ્યા એ કેમેરા ફીટ કરવા લાગ્યા
જેનું કનેક્શન પોતાના ના ફોન માં અને બીજું ઓફિસ ના લેપટોપ મા હતું આં કામ કરતા કરતા હસી મજાક ના માહોલ માં અચાનક દરવાજાનો અવાજ આવ્યો
નિધિ હસતા બોલી લો ચાલુ મેઘ બોલ્યો નિધિ સિરિયસ રે આં એ જ અવાજ છે બકા
બધા પાછા હસ્યા ત્યાં બધું હલવા લાગ્યું ને જે મેઘે જણાવ્યું એક બન્યું કેમેરા તો નીચે પચડાયા આજોએ 3 ગભરાય ભાગમભાગ થઈ પણ અચાનક એક અજબ અવાજ થયો. ” ભાગશો ની ” આ સાંભળી 3 ના હોશ ઉદી ગયા n જાણે 3 બેભાન થઈ પડી ગયા
4 કલ્લાક બાદ હોશ આવ્યો ત્યાં તો ધ્રાસકો પડ્યો મેઘ વર્ષા ગાયબ હતા આખું ઘર જોઈ લીધું પણ પત્તો જ ની
એ દોડતા દોડતા નીચે દાદરા ઉતરવા લાગ્યા એ જ સમયે એક બેને દરવાજો ખોલ્યો ને આં 3 ને ગભરાયેલા જોયા એટલે તરત પૂછ્યું
ભાઈઓ શું થયું ? કેમ દોડો છો ? નિધિ એ આખી ઘટના કહી ને 2 વ્યક્તિ મિસિંગ છે એ જણાવ્યું
પડોસન ચોકી ને બોલી આં તો બની જ ના શકે બેન ત્યાં કોઇ જ નથી
છેલ્લા 5 વર્ષ થી એ ફ્લેટ ખાલી જ છે હા આ નામ નું કપલ રેતું હતું પણ દેવું થઈ ગયું હતું એના લીધી એ લોકો એ આત્મહત્યા કરી લીધી હતી
3 ને ધ્રાસકો પડ્યો એ લોકો એ પોતાનો ફોન જોયો જેમાં એમની જોડે ના ફોટોગ્રાફ્સ ચેક કરવા લાગ્યા અને નિધિ ના મોઢા માંથી ચીસ નીકળી ગઇ 3 હતા બસ મેઘ અને વર્ષા એ એમની જોડે એ ફોટો માં નહતા અને 3 ના પગ નીચેથી જમીન જ ખસી પડી
લેખિકા : દેસાઈ માનસી શાસ્ત્રી